Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી કૃષ્ણની શક્તિ
બાશઠ એજનના વિસ્તારવાલી નદીને ડેલી આગલ આવી જુવે છે તે પાંડે, બેઠા બેઠા હસે છે, તેવારે શ્રીકૃષ્ણ રીશ ચઢાવીને પાંડેને પૂછવા લાગા કે અરે દુષ્ટ ! તમેં નાવ પાછી કેમ ન મેકલી? પાંડવો બોલ્યા, તમારી પરીક્ષા જવાને ન મોકલી. તેવા શ્રીકૃષ્ણ બોલ્યા કે અરે મેં બે લાખ જન સમુદ્ર ઉલંઘન કરી પદ્મનાભને જીતી દ્વપદી આણ આપી, તેવારેં મારી શક્તિ ન દીઠી? એમ કહી કેધ ચઢાવીને પાંચે પાડાને મારવા સારૂ લેહદંડ ઉપાડ, વલી દયા આવીને જાણ્યું જે માટે અનર્થ થાશે? એમ વિચારી પાંચે પાંડવના રથ ભાંગી ચૂર્ણ કર્યા અને પાંચે બંધવને દેશનિકાલ કર્યા અને જિહાં રથ ભાંગ્યા, તિહાં રથમર્દન કટ થયે. શ્રીકૃષ્ણ પિતાની સેના લઈ દ્વારકામાં ગયા અને પાંડવોએ પણ દ્રૌપદીને લઈ સેના સહિત હસ્તિનાપુરે આવી કુંતાજીને દેશનિકાલની વાત કહી. તેવારે કુંતાજી દ્વારકામાં આવી શ્રીકૃષ્ણને મીઠે વચનેં સંતોષી નવી મથુરા વસાવવાની શ્રીકૃષ્ણ પાસેંથી આજ્ઞા લઈ કુંતાજી પાછાં આવ્યાં. પછી દક્ષિણવેલાતટને વિષે રહ્યા. છેવટ પાંડુસેન નામેં પિતાના પુત્રને રાજ્ય પાટે થાપી પાંચ પાંડવ અને છઠ્ઠી દ્રૌપદી દીક્ષા લીધી. છઠ, અઠમાદિક તપ કરી ચાદ પૂર્વ ભણે તે પાંચ પાંડવ શ્રી શત્રુંજય તીર્થ ઉપર મેસેં ગયા; અને દ્રૌપદી પણ અગીઆર અંગ ભણી બે માસની સંલેષણ કરી પાંચમા બ્રહ્મદેવલેકે ગઈ. તિહાંથી આવી મહાવિદેહક્ષેત્રે મોક્ષ પામશે. એ રીતે જંબૂ દ્વીપને વાસુદેવ, ધાતકીખંડમાં ન જાય તે ગયે. એ પાંચમું અચ્છેરું જાણવું. વલી કેટ