Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૯૦
શ્રી કલ્પસૂત્રસ્ય માલાવમેધ
તથા દેદીપ્યમાન દેવસંધિ ફૂલની માલાયે કરી શાલે છે. તથા સિંહનાં રુપ, વૃષભનાં રુપ, ઘેાડાનાં રુપ, મનુષ્યનાં, મગરમચ્છનાં, પક્ષીઓનાં, કિન્નરનાં, સપનાં, હરણનાં અષ્ટાપદ્મનાં, ચમરી ગાયનાં, હાથીઓનાં, અશેાકલતાનાં, પદ્મલતાનાં, કમલનાં, ચિત્રામણે કરી ચિત્રિત છે, દેવ સંબંધિ વાત્ર ગીત ગાને કરી સંપૂર્ણ શબ્દ જેને વિષે થઇ રહ્યો છે, શાસ્વતા જલે ભર્યો જે મહાટા મેઘ, તેના સરખા દેવ દુğભિના શબ્દ તેણે કરી ગાજી રહ્યુ છે, એટલે ચૌદ રાજલેાકને વિષે શબ્દ વ્યાપી રહ્યો છે, સમસ્ત જીવલેાકને હ પમાડતુ છે. કૃષ્ણાગરૂ, ચીડ, સેલારસ પ્રમુખના ધૂપે કરી વાસિત છે, જેના સર્વ સ્થલમાં ઉત્તમ સુગ ંધ ઉછલી રહ્યો છે, વલી ઉન્નત, ઉદ્યોતવંત તથા શ્વેત કાંતિવાનું છે અને દેવાંગનાએ જેને વિષે બેઠેલીએ છે, એવા શાશ્વતા ભાગવાલું પુડિક નામા વિમાન આકાશથી ઉતરતુ ત્રિશલા ક્ષત્રિયાણીયે મુખમાં પ્રવેશ કરતુ ખારમા સુપનને વિષે દીઠું ।। ૧૨ ।
તેરમે સ્વપ્ને રત્નના રાશિ દીઠા, તેનું વર્ણન કરે છે. પુલક રત્ન, ધૈર્ય રત્ન, નીલ રત્ન, મસાગારગદ્ય રત્ન, ધનનું કરનાર કકેતન રત્ન, સૌગધિક રત્ન, લેાહિતાક્ષ રત્ન, મરકત રત્ન, પ્રવાલ રત્ન, સ્ફાટિક રત્ન, અંજન રત્ન, ચંદ્રપ્રભા રત્ન, મણિ રત્ન, હુંસગર્ભ` રત્ન, ઇત્યાદિક નાના પ્રકારનાં પ્રધાન રત્નના ઢગલા ધરતી ઉપર પડયા થકે આકાશ પર્યંત પ્રકાશના કરનાર, મેરુ પર્વત સરખા ઉંચા, આકાશથી ઉતરતા ત્રિશલાયે પેાતાના મુખમાં પ્રવેશ કરતા તેરમે સુપને દીઠા ।। ૧૩ !!