Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
ચૌદ સ્વપ્ના વિસ્તાર,
૧૦૭
અર્થ:—વલી ફૂલની માલા દીઠી, તે થકી તેમ ફૂલના શેરા માથે ધરાય છે, તેમ પ્રભુની આજ્ઞા પણ સ જના મસ્તકે ધરશે. વલી ચદ્રમાનુ સ્વપ્ન દેખવાથકી સવિજીવ રૂપ કુવલયને મેધના પ્રકાશ કરવાને ચંદ્રમા સદશ થાશે. વલી સૂર્ય દેખવાથકી ભામડલે કરી અલંકૃત હેાશે ॥ ૨૧ ॥
धर्म प्रासाद शिखरें बेसशे, पूर्ण कलश फल एम पामशे ॥ धर्मध्वज शोभा होयशे, ध्वज फल चउदिशि ध्वज शोहशे ॥ २२ ॥ અર્થ:—પૂર્ણ કલશ દેખાવાથકી ધર્મરૂપ પ્રાસાદના શિખર પર બેસશે. એ રીતે એનુ ફૂલ પામશે. વલી ધ્વજા દીઠી, તેનુ ફૂલ એ છે જે જગતને ચારે દિશાયે ધર્મધ્વજાયે કરી Àાભાવશે, અલંકૃત કરશે ॥ ૨૨ ૫ सुरनिर्मित पदकज ठावशे, सरोवर फल इणी परें भावशे ॥ रत्नाकर दर्शन फल मान, केवलज्ञान रत्न अहिठाण ॥ २३ ॥
મ: હવે પદ્મસરાવર દીઠું તેનું ફૂલ આવી રીતે ભાવશે; પ્રભુને ચાલતાં પગતલે દેવતાનુ સુવર્ણ કમલ થાપશે; તથા રત્નાકર દીઠા, તેનું ફૂલ આવી રીતે જે, કેવલ જ્ઞાનરૂપ રત્ન થાશે; તેથી ચાદ રાજ લેાકના ભાવ જાણુશે ॥ ૨૩૫ च सुर वैमानिक पर्यंत, सेवित देव विमान फल कंत ॥ रत्नादिक गढ तत्र वासशे, रत्न राशि फल ए थायशे ॥ २४ ॥ અર્થ: વલી દેવવિમાન દેખવાનું એ છે જે, વૈમાનિક પર્યંત ચાર નિકાયના દેવતા એમની સેવા કરશે; વલી રત્નના રાશિ દીઠા, તેનુ ફૂલ એ જે, દેવતા ત્રણ ગઢ કરશે, તિહાં બેશી ભગવત દેશના આપશે ॥ ૨૪ ॥