Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૦૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: અર્થ –વલી એ ચદ સુપન દીઠાં તેનું જૂદું જુદું ફલ કહે છે. પ્રથમ ચાર દંતુશલ વાલે હાથી દીઠે, માટે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનાં ધર્મની પ્રરૂપણ કરશે. વલી કહે છે કે શઠ ઈંદ્ર તથા ગજપતિ જે રાજા તે મલીને એનાં ચરણકમલ શેવશે. વલી બીજે વૃષભ દીઠે તે થકી ભરતક્ષેત્રને વિષે જેમ વૃષભથકી કર્ષણી ધાન્યનું બીજ વાવે, તેમ પ્રભુ બોધ રૂપ ધાન્યનું બીજ વાવશે. તથા વૃષભની પર્વે ધર્મના ધારી થાશે ૧૯ છે
कुदृष्टि श्वापदें भवि वन भांजतुं राखशे सिंह बले ए छतुं ॥ बरसीदान देइ जिनपद लछी, મોગરો રમી ર૪ વછી ૨૦
અર્થ –વલી ત્રીજું સિંહનું સ્વપ્ન દીઠું તેણે કરી જેમ સિંહ હોય તે ધાપદજાર્યો કરી વિનાશ થતાં વનનું રક્ષણ કરે, તેની પેરેં પ્રભુ પણ સમ્યક્ પ્રરૂપણા રૂપ સિંહે કરી કુદણિ જે મિથ્યાત્વ રૂપ ધાપદજી તે થકી નાશ પામતું એવું જે ભવ્ય જીવ રૂપવન તેનું રક્ષણ કરશે. એટલે મિથ્યાત્વ રૂપ આપદાથી ભવ્ય છાનું રક્ષણ કરશે; અથવા આઠ કર્મ અને આઠ મદરૂ૫ શ્વાદેને નાશ કરશે. વલી ભગવંત વરશીદાન દઈ દીક્ષા પાલી, કેવલરૂપ લક્ષ્મી પામી આઠ પ્રતિહાર્ય રૂપ લક્ષ્મીને ગવશે. એ ચોથું લક્ષ્મીનું સુપના દીઠું તેનું ફલ જાણવું | ૨૦ |
शिश धरसे सवि एहनी आण, कुसुमदास फल एह मंडाण ॥ भविकुवलय बोधनने શારી, માખંડ મૂપિત્ત વિ રવિ ૨૨ !