Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૦૦.
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ
સુપન માંહેથી મહેટા (સગ કે૦) સાત સુપન દેખે, દેખીને જાગે તથા બલદેવની માતા બલદેવ ગર્ભમાં ઉપને થકે એ ચાદ માંહેલા અનંતર ચાર મહટાં સુપન દેખે, દેખીને જાગે તથા મંડલિક રાજાની માતા મંડલિક ગર્ભમાં ઉપને થકે એ ચાદ સુપનમાંથી મોટું એક સુપન દેખે, દેખીને જાગે. માટે હે દેવાણુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણી જે ચાદ મોટાં ઉદાર સુપન દીઠાં છે તે શુભસૂચક થાય એવા છે યાવત્ મંગલિકનાં કરનાર છે નિર્ચે થકી એ શુભ ફલનાં આપનાર છે ૧૩ છે दीठो सांभल्यो ने अनुभव्यो, आधि व्याधि चिंताशु गभ्यो॥ मल मूत्रादिक प्रकृति विचार, दीठां सुपन लेछे न लगार ॥१४॥
અર્થ:–હે દેવાણુપ્રિય ! એ સુપન દેખવાના નવા પ્રકાર છે, તે તમને કહિયેં છયે. એક તે દીઠી વસ્તુ સ્વપ્નમાં દેખે. બીજી સાંભલી વસ્તુ સ્વપ્નમાં દેખે. ત્રીજી પોતાની અનુભવેલી વાત, સ્વપ્નમાં દેખે. ચેાથે આધિ, વ્યાધિ. રાદિકની બાધાયે સુપન દેખે. પાંચમે ચિંતાતુર થક ચિંતાના યોગે કરી સ્વપ્ન દેખે. અને છઠો સહજ સ્વભાવેં સ્વપ્ન દેખે; અથવા મલ મૂત્રાદિકની પીડાથી સ્વપ્ન દેખે. તે એ છ પ્રકારનાં સુપન લગાર માત્ર પણ ફેલે નહીં ૧૪ છે धर्मकर्मथी सुरसान्निध्ये, अतिपापोद्वगें अनविधे ॥ एहथी मुहणां दीठां होय, पायें सुपन फले सहु कोय ॥१५॥
અર્થ –વલી સાતમે પ્રાણુ ધર્મ કર્મમાં રહેલો એવાં ઉત્કૃÈ પુણ્યે સુપન દેખે. તથા આઠમે સુરસાન્નિધ્યે