Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
પાંચશે સુભટની કથા. नाही पूजी घरना देव, कीयां तिलक तेणे सयमेव ॥ उत्तरासंग जनोई धरे, नृपने मलवा सवि संचरे ॥ ७॥
અથર–તે સર્વ સુપન પાઠકે સ્નાન કરી પિતાના દેવની પૂજા કરી, પછી એક બીજાને માંહોમાંહે કહેવા લાગી કે ઘણું તિલક કરે, ઘણું છાંટણા શરીર ઉપર કરે; પછી ઉજજવલ વસ્ત્ર પહેરે, ઉત્તરાસંગ કરે, જઈ ગલામાં નાખે, કૌતુક કાજે માંગલિકને અર્થે તિલક કરે, ઘણું આભૂષણ શરીરે પહેરે, એવી રીતે કહી અને વિભૂષા કરીને પછી સર્વ પોતપોતાના ઘરથી નિકલીને એકઠા થયા. એકઠા થઈને રાજાને મલવા સારૂ સંચર્યો છે ૭૫ आव्या गढने सिंहदुवार, मलिया एकठा करे विचार ॥ जेम अणमिलतां पंचशे सुभट, न लह्या मान थया गहगह ॥९॥
અર્થ એમ કરતાં ચાલતા ચાલતા તે રાજાના સિંહદુવાર એટલે દરવાજા પાસે આવીને સર્વ એકઠા મલીને પિતપતામાં વિચાર કરવા લાગી કે જેમ આગલ અણુમલતા ગયા એવા જે પાંચશે સુભટ તે મૂર્ખ કહેવાણુ, અને માન અણુ પામતા થકા પાછા ગહગટ્ટ એટલે સમુદાયરૂપ થઈ ગયા, તેમ આપણે ન થવું. આપણે તો માન પામીયે તેમજ કરવું. એમ વિચાર કરીને પછી સર્વે મલી એક જણને પિતામાં માટે કરી થાયે છે ૮
અહીંઆ પાંચશે સુભટની કથા લખિયે છેર્યો. કેઈએક અગરવાલા, સબ ઠકુરાલા પાંચશે સુભટ માંહો માંહે અસંબંધ અણમિલતા એકઠા મલી કેઈએક રાજા પાસેં. ચાકરી રહેવાને આવ્યા. તેવારે રાજા અને પ્રધાન, એ બેલેં