Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
સાતમુ' અચ્છેરૂ.
૬૧.
પેાતાના પુત્રને પાટે સ્થાપી પ્રાણાયામ નામા તાપસી દીક્ષા લેઇ, તે દિવસથકી જાવજ્જીવ લગી છઠે તપસ્યા કરવાની પ્રતિજ્ઞા કરી અને પારણું કરવાને દિવસે એક લાકડાના ચારપુડા ઠામડા રાખ્યા. તે ઠામડામાં ધ્યા સમયે ગામમાં ફરી ભિક્ષા લેઇ તેમાંથી પહેલા પુડમાં પડેલી ભિક્ષા, પથિઆને આપે તથા બીજા પુડમાં પડેલી ભિક્ષા, કાગ પ્રમુખ પક્ષીઓને આપે, તથા ત્રીજા પુડમાં પડેલી ભિક્ષા, જલચર મત્સ્ય પ્રમુખ જીવાને આપે, અને ચાથા પુડમાં પડેલી ભિક્ષા, પાતે રાગ દ્વેષ રહિત થકા આરેાગે. એ રીતે ખાર વર્ષ પર્યંત તપસ્યા કરી અંતે માસની સ ંલેષણાયે કાલ કરી ચમરચંચા રાજધાનીને વિષે ભુવનપતિ દેવાના ઇંદ્ર ચમરે દ્રપણે એક સાગરાપમને આઉષે ઉપન્યા. તે સભામાં ચેાશઠ હજાર સામાનિક દેવ સાથે બેઠા છે, તેવારે અવધિજ્ઞાને... કરી જોયું, તા સૌધર્મ દેવલાકના સૌધર્મેદ્ર, તેના પગ મસ્તક ઉપર રાખેલા દીઠા. તે દેખી અમથકી દેવાપ્રત્યે ખેલ્યા કે કાણુ દુરાત્મા મારા મસ્તક ઉપર પગ રાખીને શેાલે છે ? તે સમયે દેવ ખેલ્યા કે, પૂર્વ જન્મને વિષે સ ંપાદન કરેલા પુણ્યે કરી સર્વના કરતાં અતિશય છે સમૃદ્ધિ અને પરાક્રમ જેનું એવા આ સૌધર્માધિપ છે. તે સાંભલી વલી અતિશય ક્રોધયુક્ત થઈ મત્સ્યેા કે સાધર્મેંદ્ર જેના ઉપર પગ રાખે, તે ચમરે જાદા અને હું દો. માટે હું ત્યાં જઈ સૌધર્મેદ્રને પગ પકડી હેઠે નાખુ', એવું કહી ચાહ્યા; તેવારે સર્વ દેવાયે વાર્યાં; પણ માન્યું નહીં અને હાથમાં પરિઘ ધારણ કરી વિચાર કરવા લાગ્યા કે કાઈ પણ પ્રકારે તે ઈંદ્રે મારા પરાભવ કર્યો છતાં