Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
સ્વપ્ન વિસ્તાર.
लष्टपुष्ट जमु देह रे, तीखा शृंगळे ॥ भ्रमरोपम सम लोयणां ए ॥ सिंह उज्ज्वल तींखी दाढ, अने शुभ लक्षणो ॥ उन्नत सौम्य सोहामणो ए ॥१६॥
૭
અઃ—હવે ખીચે સ્વપ્ને વૃષભ દીઠે.તે કહેવા છે? તા કે ધેલા કમલના પત્ર સરખા શ્વેત વ છે, જેના સૌમ્ય દન છે, ઘણા રમણિક છે, શાભાયમાન છે, રાતા ખાંધની ઉપર Àાભતીથકી શુંભી છે જેની તેણે કરી બિરાજમાન છે, વલી સુકુમાલ કેશ સ્નિગ્ધ છે, મનેાહર શરીરની પસમાઇયે કરી શેાભી રહ્યો છે, ભલેા લષ્ટ પુષ્ટ છે, વલી ઉત્કૃષ્ટ શ્રેષ્ટપણે સમાયા છે તીખાં શગ જેમાં તેણે કરી દીપી રહ્યો છે. મનેાહર દાડમની કલી સરખા સુથેાભિત દાંત છે જેના, વલી ખૂલે કરી પલાણ્યા થકા છે, તથા ઘડ્ડી ઘરમાલાએ તેણે કરી લુંએ જુએ કરી પરવર્યાં છે, આભૂષણે કરી શે ભાયમાન છે, ખુરિયે કરી ધરતીની ઉપર વિલાસ કરતા થકા છે, સ સવ ભાર ઉપાડવાને સમર્થ એવા વૃષભ આકાશથકી ઊતરતા વિલાસ કરતા થકેા ત્રિશલા રાણીયે શય્યાને વિષે પેાતાના મુખમાં પ્રવેશ કરતા થકે દીઠા. જેમ વૃષભ છે. તે ભારને નિર્વાહ કરવાને સમર્થ છે તેમ ભગવાન્ પણુશીલાંગરથરુપ સંયમ ભાર નિર્વાહ કરવાને સમર્થ છે ! ૨ u
હવે ત્રીજે સ્વપ્ને સિંહ દીઠે, તે કહેવા છે? તે કે માતીના હાર, સમુદ્રના પાણીના કણિયા, તથા રુપાના કણિયા અથવા ચંદ્રમાના કિરણ તથા રુપાને વૈતાઢય પર્વત, તેના સરખા ધાલા વણુ છે જેના, લી ઘણા રમણિક છે, તેથી