Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૬૮
શ્રી કલ્પસૂત્રસ્ય માલાવમેધઃ
જકના નવા વેષ કીધા. પછી તે વિરૂપ વેષ દેખીને જે પૂછે, તેની આગલ સત્ય સ્વરૂપ કહે; તથા કાઈ પૂછે સાધુના ધર્મ કહે ? તે તેવારે તેને શુદ્ધ ધમેાપદેશ આપે. એમ અનેક રાજપુત્રાને પ્રતિબેાધિ ભગવંતને શિષ્યપણે સાંપે, એવા થકા ભગવંત સાથે વિચરે, એકદા શ્રીઋષભદેવ અયેાધ્યા પાઉ ધાર્યો. તેવારે ભરતચક્રવતી ચે. વાંદીને પૂછ્યું જે હે ભગવન્! આ સમેાસરણમાં કાઇ તીર્થંકરના જીવ છે? તેવારે ભગવંતે કહ્યું કે સમવસરણની માહિર તાહારી પુત્ર મરીચિ નામે જેણે ત્રિદ’ડીપણું લીધું છે, તે ચેાવીશમાં શ્રી મહાવીર નામે તીર્થંકર થાશે. વલી આ ભરતમાં પાતનપુરે ત્રિપુષ્ટિ નામા પ્રથમ વાસુદેવ થાશે. વલી શ્રી મહાવિદેહમાં મુકા નગરીયે પ્રિયમિત્ર નામા ચક્રવર્તી થાશે. એવું સાંભલી ભરત હવત થઈ સમેાસરમાંથી ઉઠીને મરીચિ છઠ્ઠાં બેઠા છે, ત્યાં આવ્યે અને ત્રણ પ્રદક્ષિણા આપી વાંદીને એમ કહ્યું કે હું મરીચિ ! તાહારી પ્રત્રજ્યાને હું નથી વાંદતા પણ તું ચાવીશમા તીર્થં કર શ્રીમહાવીર નામે થઇશ માટે તેને વાંદું છું. વલી મહાવિદેહમાં ચક્રવત્તી થાઇશ તથા એહીજ ભરતમાં પ્રથમ વાસુદેવ થાઇશ. એમ કહી ભરત સ્વસ્થાન ગયા. એ વાત સાંભલી મરીચિ ને વશે નાચતા, હાથે તાલેટા દ્વૈતા વિચારવા લાગા જે આ ભરત ચક્રવતી કાઇને વાંઢે નહીં અને મને વાંઘો માટે હું વાસુદેવમાંહે પ્રથમ વાસુદેવ થઇશ અને ચક્રવી માંહે મહારા પિતા પ્રથમ ચક્રવર્તી, તથા તીર્થંકરમાંહે મહારા દાદા પ્રથમ તીર્થંકર માટે અહે। મહારૂ ઉત્તમ કુલ ! એવા મઢ કરીને મરીચિયે નીચજાતિ ગાત્ર