Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી ક૯પસૂત્રસ્ય બાલાવબોધઃ એમજ કીધું, તથાપિ સર્વાનુભૂતિ અને સુનક્ષત્રનામેં બે સાધુ, ભગવંત પાસેંજ રહ્યા, એટલે શાલો આવીને કહેવા લાગે કે હે કાશ્યપ ! તું મુજને એલખે છે કે નથી એલખતે ? તારે કુશિષ્ય મંખલીપુત્ર શાલે તે તો મરણ પામ્યા અને હું તો બીજે છું, હું તાહા શિષ્ય નથી. તેવારે ભગવંત બોલ્યા કે મેં તુજને ભણું છે માટે જેમ કેઈ ચાર નાઠો, સ્થાનક અણુ પામતે, તૃણખલેં કરી અત્મિા ઢાંકે, તે કેવી રીતે ઢંકાય? તેમ હૈ મુશિષ્ય ! તું પિતાનું સ્વરૂપ ઓલવે છે, તે કેમ ઓલવાઈ શકાશે ? એ વખત સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ પણ જબાપ ર્યા, તેવારે ગોશાલાને રીશ ચઢી તેથી બાર ગામને બાલી ભસ્મ કરે, એવી તેજેલેશ્યા મૂકી, તેણે કરી બે સાધુ બલ્યા, તે મરણ પામી દેવલેકે પહેતા અને ભગવંતને તેજલેશ્યા, ત્રણ પ્રદક્ષિણા દેઈને પાછી ગોશાલાના શરીરમાં પેઠી, તેથી ગોશાલ દાજ્ય, સાત દિવસ વિવિધ વેદના ભેગવી મરણ પામે. ભગવંતના શરીરે પણ તાપ લાગે તેથી વેદના થવા માંડી. છ મહીના સુધી લેહખંડ ઝાડા થયા. પછી રેવતી શ્રાવિકાના ઘર થકી બીજોરાપાક સિંહ અણગાર સાધુ પાસે મગાવી ભગવંતે ખાધે, તેથી શરીરે શાતા થઈ. એમ તીર્થકરને જનપદ લહા પછી એટલે કેવલજ્ઞાન ઉપના પછી ઉપસર્ગ ન થાય, તે થયે. એ પ્રથમ અચ્છેરું જાણવું.
મી તી થવું ૨ અર્થ:–હવે બીજું આછેરું જે આ વર્તમાન ચાવીશીમાં શ્રીમલ્લીનાથ એગણુશમાં તીર્થકર સ્ત્રીવેદપણે ઉપના,