Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૨૬
એકઠા કરીને સંભલાવતી હવી.
શ્રી કલ્પસૂત્રસ્ય લાવમેધઃ
સુપનવીતક વાત, પેાતાના પતિને
कहे तिहां ऋषभदत्त, आपणे घर होशे, सुत सवि शास्त्रनो,
पारगामि ॥ મુક્ષો,
मानोपेत
शरीर सुजस सौभाग्य गुण, सयल धामि ॥ ७ ॥ કુળ, ધનિ॥ II અર્થ :—તેવારે તે દેવાનંદા બ્રાહ્મણી પ્રત્યે ઋભષદત્ત નામા બ્રાહ્મણુ કહેતા હવા, કે હું સ્ત્રી! આપણે ઘરે પુત્ર થશે, તે પુત્ર કેહેવા થશે ? તે કે સર્વ શાસ્ત્રના જાણ થશે, તથા માનાપેત શરીરે કરી સહિત, સુલક્ષણે કરી લક્ષિત થશે, વલી ઘણેા યશસ્વી, ઘણા સૌભાગ્યવંત અને સર્વ ગુણે!નું ધામ થશે. ॥ છ ા
''
वेदना भेद सवि, जूजूआ दाखवे, गणित प्रमुखें जस, नहीं अ खामी ॥ ते सुणि तहत्ति करी, गइय निज थानकें, देवानंदा ए शीश नामी ॥ ૮॥ અર્થ :—વલી હે દેવાન દા ! તાહારા પુત્ર કેહેવા થશે ? તા કે વેદના સર્વ એવા જે લે, તેને જુદા જુદા દેખાડનારા થશે, સર્વ વ્યાકરણ શાસ્ત્રના પારગામી થશે, વલી ગણિતવિદ્યા તથા જ્યાતિષ્ય પ્રમુખ વિદ્યા, તેમાં પણ જેને ખામી ન હશે, એટલે તેને પણ પારગામી થશે. એવી રીતે આપણા કુલને ઉદ્યોતના કરનાર થશે. એવી વાત સાંભલી, તત્તિ કરીને એટલે પ્રમાણ કરીને પેાતાના સ્વામીને મસ્તક નમાવીને દેવાના સ્વસ્થાનકે ગઈ. ૫ ૮ ૫
•