________________
શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ
|| ૭ ||
स्थ
અંગે પણ સમજી લેવું. (પદવિભાગસામાચારી પણ પૂર્વની અંદરની હોવાથી છેક ૨૦માં વર્ષે જ મેળવી શકાય. જ્યારે એ ઉષ્કૃત કરવાને કારણે હવે એ પાંચમા વર્ષે. . .પણ મેળવી શકાય. એમ દવિધસમાચારી પણ ઉત્તરાધ્યયન ભણીએ ત્યારે પ્રાપ્ત થાય. જ્યારે એને તેમાંથી ઉદ્ધૃત કરી આવશ્યક નિર્યુક્તિમાં ગુંથી લેવામાં આવી. એટલે આવશ્યક ભણતી વખતે જ એ મેળવી શકાય. આમ એ બે યમાં ઉપક્રમકાળ ઘટી શકે.)
म
वृत्ति : तत्रौघसामाचारी तावदभिधीयते, अस्याश्च महार्थत्वात् कथञ्चिच्छास्त्रान्तरत्वा-च्चादावेवाचार्यों मङ्गलार्थं स्म संबन्धादित्रयप्रतिपादनार्थं च गाथाद्वयमाह
ચન્દ્ર. : આ ત્રણ સામાચારી છે, એમાં હમણા તો ઓઘસામાચારી કહેવાય છે.
આવશ્યકાનુયોગના ભાગરૂપ આ ઓનિર્યુક્તિ છે. એટલે આવશ્યકની શરૂઆતમાં કરાયેલ મંગળથી જ તેનું મંગળ થઈ ગયું છે... છતાં આ ઓનિર્યુક્તિ મોટા અર્થોવાળી છે અને માટે જ આ ઓધનિર્યુક્તિની શરૂઆતમાં જ આચાર્યશ્રી મંગલને માટે અને સંબંધ-પ્રયોજન-અભિધેય રૂપ ત્રણ વસ્તુનું પ્રતિપાદન કરવાને માટે બે ગાથાઓ કહે છે.
ओ.नि. : अरहंते वंदित्ता चउदसपुव्वी तहेव दसवी । एक्कारसंगसुत्तत्थधारए सव्वसाहू य ॥ १ ॥
|Dj
स
H
મ
O
स्म
*નિ. ૧-૨
ओ
મ
|| ૭ ||