________________
શ્રી ઓધ- નિર્યુક્તિ
એમાં ઉપક્રમકાળ બે પ્રકારનો છે. સામાચારી ઉપક્રમકાલ અને યથાયુષ્કોપક્રમકાલ. તેમાં સામાચારી-ઉપક્રમકાળ ત્રણ પ્રકારનો છે. (૧) ઓઘ સામાચારી ઉપક્રમકાળ (૨) દશવિધચક્રવાલસામાચારી-ઉપક્રમકાળ (૩) પદવિભાગસામાચારીઉપક્રમકાળ.
એમાં ઓઘસામાચારી એટલે જ ઓઘનિર્યુક્તિ. દશવિધસામાચારી એટલે ઈચ્છા-મિચ્છા-તથાકાર-આવસ્યહિ વગેરે. પદ વિભાગ સામાચારી એટલે બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર (છેદગ્રન્થો છે.)
वृत्ति : तत्रौघसामाचारी पदविभागसामाचारी च नवमपूर्वान्तर्वति यत् तृतीयं सामाचारीवस्त्वस्ति तत्रापि विंशतितमात् (ओघ )प्राभृतात् साध्वनुग्रहार्थं भद्रबाहुस्वामिना निर्मूढा, दशधासामाचारी पुनरुत्तराध्ययनेभ्यो नियूंढा ‘છામિ છે ત્યા ,
ચન્દ્ર.: એમાં નવમાપૂર્વની અંદર ત્રીજી સામાચારીવસ્તુ છે, તેમાં ય જે વીસમું પ્રાભૃત છે; સાધુઓ ઉપર ઉપકાર કરવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ એ વીસમા પ્રાભૃતમાંથી ઓઘ અને પદવિભાગસામાચારી ઉદ્ધત કરીને ઓઘનિર્યુક્તિ અને પદવિભાગસામાચારીની (બૃહકલ્પ + વ્યવહારસૂત્રની) રચના કરી છે.
ઈચ્છા-મિચ્છા વિ...દશવિધ સામાચારી વળી ઉત્તરાધ્યયનમાંથી નિર્મૂઢ કરાયેલ છે. (ઉદ્ધત કરીને રચાયેલ છે.)
=
'je
|| ૫ |
k
E