________________ હાવીર સ્વામીનું ચરીત્ર 0-9-0 ( ) સમજા. છતા તેને વિષયાંધતાનો રાગ જરામાત્ર ઓછે ન થયે. આમ અમારા બનેની રકઝક ચાલતી હતી તેવામાં શયન કરવાનો વખત થતાં તમારા વડીલ બંધુ મહારાજા જયચંદ્ર દ્વાર આગળ આવી પહોંચ્યા. અને અમારા આપસમાં થતા આલાપે છુપી રીતે તેમણે સાંભળ્યા, સાંભળતાંજ તત્કાળ કે ધાતુર થયેલા રાજાએ તે અપરાધી તપસ્વીને પિતાના માણસ પાસે બંધાવી વીધો. પ્રભાત થતાંજ તેના કુકર્મો સંભાળી લોકોથી હાંસી કરાતા રાજાથી નિંદા કરાતા, અને પગલે પગલે અપમાન પામતા, તે તપસ્વીને, ચોરની માફક રાજાએ ગરદન મરાવ્યું. મરતી વખતનાં કાંઈક શુભાશુભ પરિણામથી, તથા અજ્ઞાન તપસ્યાના કાંઈક પુણયથી, મરણ પામ્યા બાદ રાક્ષસ જાતિના દેવામાં તે રાક્ષસપણે ઉત્પન્ન . . - તાપસના ભાવમાં થયેલ પોતાના અપમાનને યાદ કરી, રાજા અને પ્રજા ઉપર વૈર ધારણ કરવો તે આંહી આવ્યું. " હું તેજ તપસ્વી છું કે જેને રાજાએ મારી નંખા. હતો મારૂં વૈર હું વાળવાન છુ !' આ પ્રમાણે રાજા,અને પ્રજાને જણાવી રાજાને તેણે તત્કાળ મારી નાંખે. અને પ્રજાને સંહાર કરવા લાગ્યા. મરણના ભયથી ત્રાસ પામેલી પ્રજા પિતને જાન બચાવવા માટે જેમ નસાયું તેમ આ રાક્ષસના પંજામાંથી નાસી - છુટી, અને કેટલાકને તેણે મારી નાંખ્યા. આજ કારણથી રિદ્ધિથી ભરપુર છતાં મનુષ્યથી શન્ય આ નગરી થઈ છે. . હું પણ ભયથી નાસી જતી હતી, તેવામાં આ રાક્ષસે મને પક લીધી અને જણાવ્યું કે " ભદ્રે ! તારા માટે તે આ સર્વ મ ર પ્રયાસ છે. એ તું અહી નાભી જઈશ તે રમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust