________________ " પચપ્રતીક્રમણ અથે સાથે 0-12-0 ( 21 ) દિના સંપૂર્ણ ઈતિહાસથી હું માહિતગાર ન થાઉં ત્યાં સુધી મારી વાત મારે પ્રકટ નજ કરવી” એમ નિર્ણય કરી ગુણવર્માએ જણાવ્યું. “ભાઈ ! આગળ કહે. આ નગરી શુન્ય કેમ થઈ ? વિજયચંદ્ર જણાવ્યું, “આ નગરી મનુષ્યોથી શુન્ય જોઈ, મને બહુ લાગી આવ્યું. દેવતાઈ શહેર આજે સ્મશાન સરખું જોઈ મન આકુળવ્યાકુળ થવા લાગ્યું. અનેક સંકલ્પ, વિક ઉઠયા. પણ મનનું સમાધાન ન જ થયું. છેવટે ઉત્સાહ અને હિમ્મતથી આ નગરી ઉજડ થવાનું કારણ શોધવા મેં નિર્ણય કર્યો. નગરીમાં ચારે બાજુ હું ફરવા લાગ્યું, પણ મારા સિવાય બીજું કોઈ પણ માણસ નગરીમાં લેવામાં ન આવ્યું. છેવટે મેં રાજમંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં મારા કબંધુની વિજયા નામની પત્ની એકલી મારા જેવામાં આવી. મને જોતાંજ તે સન્મુખ ચાલી આવી. બેસવાને આસન આપી; અશુપૂર્ણત્રોથી તે રડવા લાગી. મેં તેને ધીરજ આપી, આ નગરી શુન્ય થવાનું કારણ પૂછ્યું. - વિજયાએ જણાવ્યું. થોડા વખતઉપર લાલ વસ્ત્ર ધારક માસ, માસના ઉપવાસ કરવાવાળે એક તપસ્વી આંહી આવ્યો હતો. તેના તરફ આ શહેરની પ્રજાની વિશેષ ભકિત હતી. તમારા વડીલ બંધુએ માસ ઉપવાસનું પારણું કરવા માટે એક વખત નિમંત્રણા કરી રાજાના નિમંત્રણને માન આપી તે મહેલમાં જમવા આવે. તેના પારણા માટે સર્વ સામગ્રી તૈયાર કરાવી જમવા બેસાડ,અને વિશેષમાં જમતી વખતે તેને પવન ઉરાડવા મને આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞાને માન આપી તે કામ માટે બજાવવું પડયું, અહા ! ભકિતની પણ મર્યાદા હોવી જ જોઈએ. નવીન ચૌવન, સુંદર રૂપ, અને શગારથી ભરપુર મારા શરીરને જે તે પા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust