________________ (20) સંદરાજાને ગુજરાતી રાસ ૦–૮–૦કારણથી “તે હવેધક રસ છે " એ ખબર શેઠને પડવાથી મને જુઠો ઉત્તર આપી, તે લોભાંધ વણિકે એ રસનું તુંબડું પાછું ન આપ્યું. ત્યારે છેવટે તેમના કર્તવ્ય પ્રમાણે શિક્ષા આપી હું ત્યાંથી ચાલ્યા ગયે. ફરફરતે આંહી આવ્યું, તેવામાં આ મારા પિતાની રાજધાની સર્વથા ઉજડ વેરાન જેવી થયેલી મેં જોઈ. વાચકને યાદ હશે કે પોતાના પિતા તથા કાકાને મુક્ત - કરવા માટે, ગુણવર્માએ કરેલા અનેક ઉપાયે નિરર્થક ગયા. ત્યારે નિરાશ થઈ તે મહાન ચિંતામાં પડયા હતા. છેવટે વિ. ચાર કરતાં તેણે એ નિર્ણય કર્યો છે, જેનાથી આ દુઃખ અદ્ધિ પકટી છે તેનાંથી જ તે શાંત થશે, તેનું જ શરણ લીધા સિવાય છુટકે નથી. એમ નિશ્ચય કરી તે માણસને ઓળખનાર એક સહાયકને સાથે લઈ આ યુવાનની શોધમાં તે નીકળી પડે હતા. રસ્તામાં સહાયક બીમાર પડવાથી તેને મૂકી દઈ ગુણવર્મા જાતેજ તે યુવાનની શોધ કરતો કરતે આંહી શુન્યનગરમાં આવી ચઢ છે. અને વહાલાના દુખે દુઃખી થઈ ગુણવર્મા જેની શેઘ કરતે હતો તેજ આ શૂન્યનગરમાંથી મળી આવ્યું. તે આ કુશવધનપુરના સૂરચંદ્ર રાજાને વિજયચંદ્ર નામનો કુમાર છે. પ્રકરણ 5 મું. કુશવધન, ઉજડ થવાનું કારણ શું ? મારા પિતા તથા કાકાને થંભન કરનાર આ પિતેજ છે એમ જાણું ગુથવર્માને હિમ્મત આવી. “જ્યાં સુધી વિજયચં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust