________________
વિજયા રાજધાની
યોજન લાંબી-પહોળી-ઊંચી છે. તેમની ઉપર સર્વરત્નનો ૧-૧ ચૈત્યસ્તૂપ છે. તે દેશોન ર યોજન લાંબો-પહોળો અને ૨ યોજના ઊંચો છે. દરેક ચૈત્યસ્તૂપની ઉપર સર્વરત્નના ૮-૮ મંગળ છે. દરેક ચૈિત્યસ્તૂપની ચારે દિશામાં ૧-૧ મણિપીઠિકા છે. તે ૧ યોજના લાંબી-પહોળી અને , યોજન ઊંચી છે. દરેક મણિપીઠિકા ઉપર સૂપને અભિમુખ ૧-૧ જિનપ્રતિમા છે. તે આ પ્રમાણે – ઋષભ, વર્ધમાન, ચન્દ્રાનન, વારિષેણ. દરેક ચૈત્યસ્તૂપની આગળ ૧-૧ મણિપીઠિકા છે. તે ૨ યોજન લાંબી-પહોળી અને ૧ યોજન ઊંચી છે. તેમની ઉપર ૧-૧ ચૈત્યવૃક્ષ છે. તે ૮ યોજન ઊંચું છે. તેમના મૂળ વજરત્નના છે, કંદ રિઝરત્નના છે, થડ વૈડૂર્યરત્નના છે, શાખા સુવર્ણની છે, પ્રશાખા વિવિધ પ્રકારના મણિની છે, પાંદડાના ડિટીયા તપનીય સુવર્ણના છે, પાંદડા વૈડૂર્યરત્નના છે, પાંદડાના અંકુર જાંબૂનદના છે, ફળ-ફૂલ વિચિત્ર મણિ-રત્નના છે. તે ચૈત્યવૃક્ષોની ચારે તરફ વિવિધ પ્રકારના તિલક વગેરેના વૃક્ષો છે. તે-ચૈત્યવૃક્ષોની આગળ ૧-૧ મણિપીઠિકા છે. તે ૧ યોજન લાંબી-પહોળી અને ૧/, યોજન ઊંચી છે. તેમની ઉપર વજનો ૧-૧ મહેન્દ્રધ્વજ છે. તે ૮ યોજન ઊંચા અને ૧, ગાઉ પહોળા છે. તે પતાકા અને છત્રાતિછત્રવાળા છે. તે મહેન્દ્રધ્વજોની આગળ ૧-૧ નંદાપુષ્કરિણી છે. તે ૧૨/, યોજન લાંબી, ૬, યોજન પહોળી અને ૧૦ યોજન ઊંડી છે. દરેક પુષ્કરિણીની ચારે બાજુ ફરતી ૧-૧ પદ્મવરવેદિકા અને ૧-૧ વનખંડ છે.
સુધર્માસભામાં પૂર્વ-પશ્ચિમમાં ૨,૦૦૦-૨,000 અને ઉત્તરદક્ષિણમાં ૧,૦૦૦-૧,000 પુષ્પમાળાની પીઠિકાઓ છે. તે દરેકમાં સોના-રૂપાના ફલક છે. તેમની ઉપર વજના નાગદત છે. તેમાં સુગંધી પુષ્પમાળાઓ છે. સુધર્માસભામાં પૂર્વ-પશ્ચિમમાં ૨,૦૦૦૨,000 અને ઉત્તર-દક્ષિણમાં ૧,OOO-૧,OOO ધૂપવાસપીઠિકા