________________
રમણે અને રમતે ચડતે ગયે, એમ અગ્નિશમના અંતરમાં વેરનું વવાયેલું બીજ પાંગરતુ ગયું. ગુણસેનના દિલમાં શત્રુતા નહેતી, કુતૂહલ હતું. પણ અગ્નિશર્માએ તે ગુણસેનને પિતાને કટ્ટર-શત્રુ માળે, ને એક દહાડે દેશ ત્યાગ કરીને એ ચાલતે થે. એણે ભગવાં ધર્યા ને મહિના મહિનાના ઉપવાસ કરતે તપસ્વી તરીકે એ વિખ્યાત બન્યું.
વર્ષો પછી રાજકુમાર-ગુણસેન રાજા બન્યું. એક દહાડો એ બીજા રાજ્યમાં ફરવા નીકળે. અગ્નિશર્માના તપથી આકર્ષાઈને એ વંદના માટે ગયે ને ઉપવાસને મહિનો પૂરું થયા પછીના પારણા માટે આમંત્રણ આપી આવ્યા. પણ અણધાર્યું વિન આવતા પારણું નિષ્ફળ ગયું. ને તપસ્વી અગ્નિશર્મા શાંતભાવે પાછો ફર્યો. આવું બે વખત બન્યું, ત્યાં સુધી તે અગ્નિશર્મા પિતાની “ક્ષમાજેતરને જાળવી શક્યા. પણ પછીના મહિનાનું પારણું નિષ્ફળ ગયું ત્યારે તપસ્વીને ગુણસેનનું પેલું કુમારજીવન. પિતાના પર વીતેલી એ વ્યથા–આ બધું યાદ આવતાં, વેરનું બીજ વડલા તરીકે વિસ્તરી ગયું. ને અંતે ક્ષમા યાચના ગુણસેનને ખમાવ્યા વિના જ અગ્નિશર્મા વેરની વણઝાર લઈને મૃત્યુ પામે.
એકપખા-અવરોધને અંજામ હવે આરંભાયો. આ પછી વેરના વાવાઝોડા વચ્ચે, પિતાની “ક્ષમાન્યતાને જાળવતા તે એને વધુ ને વધુ ઝળકાવતા મહામના ગુરુસેન,