________________
જણાયા વિના નહિ રહે કે, વિનાશની અંધાર-ઘેરી ખાણ માંથી વિકાસના પ્રકાશભર્યા શિખરે પહોંચવામાં આ વિભૂતિઓને “ધ- કંઈ ઓછી મદદ કરી નથી ?
ત્રિલેક–ગુરુ ભગવાન શ્રી મહાવીરદેવના ચરણે ઝેરભર્યા ડંખ દેનાર ચંડકૌશિક-નાગને, દેવકની દુનિયામાં પ્રવેશ કરાવનાર આ “ધ-જય” હતું. મહા આર્યા મૃગાવતીજીને કેવળજ્ઞાન” અપાવનાર કેણ હતું? ખૂની દઢપ્રહારીને મુનિજીવનની સફળતા કેણે બક્ષી? ચામડી ચરનારા જહલાદને, મિત્રભાવે નિહાળનારી નોખીનજર, ખંધકમુનિને કેણે આપી? કહેવું જ પડશે કે, કે-જયે!
કોધજયની આવશ્યકતા અંગે આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે આપણે આ મહાકથાના મુખ્ય બે પાત્રો ગુણસેન-અગ્નિશર્માના જીવનમાં ડોકિયું કરીએ, -
જાણતા-અજાણતા વેરના વાવેતર થઈ જાય, એક પક્ષ તરફથી “મિચ્છામિ દુક્કડં” દ્વારા વેરનું વિસર્જન પણ થઈ જાય; છતાં રામે પક્ષ વેર વિસર્જવા તૈયાર ન થાય તે, આ એકપણું વેર પણ ક્ષમાના સાધકની સાધનામાં કેટકેટલાં ખતરાભર્યા ખડકે અને અવધે ઊભા કરે છેએ આપણે આ કથામાંથી જોઈ-જાણી શકીએ છીએ!
રાજકુમાર-ગુણસેનામાં રહેલી કુતૂહલવૃત્તિ, અગ્નિશર્માના પ્રથમ-દશને નાશી ઉઠી. આ પછી રાજકુમાર