Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ કમણ દ્વારા વેર વિસર્જન' કરી લેવું રહ્યું. આ તકને પણ જે વધાવી ન શકે, એણે સંવછરી-પ્રતિક્રમણ દ્વારા તે ક્રોધને ત્યાગ કરી દેવું જ રહ્યો છું. છેવટે મૃત્યુ-ટાણે તે એણે પિતાના તમામ વેર વિરોધ વિસરી જઈને, “મિતી મે સવભુએ સુરને કેલ પ્રાણીમાત્રને આપ જ જોઈએ! આ શાસ્ત્રીય કિલ્લેબંધીમાં રહીને જે ક્રોધ-જ્યની તાલીમ લે, એ એક દહાડો અવશ્ય વીર બનીને “કષાય વિજેતા બની શકે! ક્રોધને જે કાબુમાં લઈ શકે, એના માટે પછી માનને મારવું, માયાને મહાત કરવી અને લેભને લપડાક મારીને “કવાય-મુક્તિ મેળવવી આસાન વાત બની જાય છે. કહેવું હોય તે કહી શકાય કે,–“કષાય-મુક્તિ એ જૈન દર્શનની તમામ ક્રિયાઓ ને પ્રક્રિયાઓનું પરમ અને ચરમ યેય છે. માટે જ આની આર્ષવાણી છે,–કષાયમુક્તિ કિલ મુક્તિરેવા પર્વાધિરાજશ્રી પર્યુષણને પ્રભાવ, કેઈ પણ જૈનની આગળ કહેવા બેસીએ તે, મા આગળ મોસાળની મહત્તા વર્ણવવા જેવું હાસ્યાસ્પદ ગણાય ! આવા, આ પર્વાધિરાજના પાયામાં પણ, વેરનું વિસર્જન અને ધર્મસ્નેહનું સર્જન-આ બે મુખ્ય ઉદ્દેશ ધરબાયા નથી શું? વામનમાંથી વિરાટ અનેલી વિરલ-વિભૂતિઓથી ભરીભરી ઈતિહાસની ઈમારતમાં પ્રવેશ કરીશું, તેય એ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 516