________________
१४
સુતરિયાએ આ કાર્યમાં ઊંડો રસ લઈને અમને સહકાર આપે છે તે બદલ તેમને પણ આભાર માનીએ છીએ.
પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડની શૈક્ષણિક અને વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પં. શ્રી દલસુખભાઈ માલવળિયા તથા ડે. શ્રી હરિવલ્લભ ભાયાણીની પ્રેરણું, પ્રોત્સાહન અને માર્ગદર્શન અમને હંમેશાં મળતાં રહ્યાં છે તેને માટે અમે તેમના આભારી છીએ.
આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરવા માટે અમે ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક હરજીભાઈ એન. પટેલ અને સૌ કારીગરભાઈઓના આભારી છીએ.
ગ્રંથના પ્રારંભમાં શ્રેષ્ઠી શ્રી. કસ્તૂરભાઈનું જીવન લખવા માટે શ્રી. ધીરુભાઈ ઠાકરના આભારી છીએ
- જૈન ધર્મ અને દશનના પ્રકાંડ વિદ્વાનના આ ગ્રંથને પૂરેપૂરો લાભ જૈન અને જેનેતર વિદ્વાને, સાધુ–સંતો અને વિદ્યાથીઓ લેશે એવી અમારી અપેક્ષા છે.
તા. ૨૮–૩–૧૯૯૧ ચૈત્ર સુદ તેરસ, સં. ૨૦૪૭ મહાવીર જયન્તી
કે. આર. ચન્દ્રા
માનદ મંત્રી પ્રા. જે. વિ. વિ. ફંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org