Book Title: Jainagama Swadhyay Author(s): Dalsukh Malvania Publisher: Prakrit Text Society AhmedabadPage 15
________________ ૧૨ આરીએ તેમની પ્રિય કર્મભૂમિ પરથી વિદાય લઈ પ્રિયતર દિવ્યધામ જવા માટેનું તેડું આવ્યું, જેને તેમણે શાન્તિ ને સંતોષથી સ્વીકાર કર્યો. કસ્તૂરભાઈ માનતા કે માણસ મૃત્યુ પામે તેને લીધે દેશનું ઉત્પાદન અટકવું નહીં જોઈએ, ખરી અંજલિ તો તેની ભાવના મુજબનું કામ કરીને આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપેલી કે મારા અવસાનના શોકમાં એકે મિલ બંધ ન રહેવી જોઈએ. તેમના પુત્રએ શેઠની આ ઇચ્છા લાલભાઈ ગૃપની નવે મિલોના કારીગરોને પહોંચાડી. મજૂરે શેઠની અદબ જાળવીને કામ પર ચડી ગયા. આખા અમદાવાદમાં જેમના શોકમાં હડતાળ હતી, તેમની જ મિલો એ દિવસે ચાલી તે એક અપૂર્વ ને અભિનંદનીય ઘટના ગણાય! દેશના કોઈ નેતાના અવસાન વખતે નહોતું બન્યું, તે કસ્તુરભાઈના અવસાન વખતે બન્યું. ધીરુભાઈ ઠાકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 455