________________
“હું પુનર્જન્મમાં માનું છું.”
“એટલે ?”
११
“જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી. હું ઈશ્વરની સ્થિતિ પન્ત પહાંચી શકું છું. તેનેા અર્થ એ થયા કે મારે મારુ ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવુ જોઈએ કે એ પતે માટે હું ક્રમેક્રમે પાત્ર થતા જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે, ગૌરવ છે.”
“તે સ્થિતિએ શી રીતે પહેાંચી શકાય ?’
“તે પણ અમારા ધર્માંમાં બતાવ્યું છે. સત્ય ખેલવું, ધનને પરિગ્રહ ન રાખવા, હિંસા ન કરવી, વગેરે. આ કળ્યા તેનાથી ઊંચા સિદ્ધાન્તા ખીજે ભાગ્યે જ જોવા મળશે.’
“જૈન ધર્મ એટલે શુ?’
“ખરુ. પૂછે। તા જૈન ધર્મ તે ધર્મ નથી, જીવન જીવવાની એક રીત છે, જેનું અનુસરણ કરવાથી આ જિંદગીમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કેાટિએ પહાંચી શકાય છે.”
""
જૈન ધર્મમાં ધનના સંચય ન કરવાનું કહ્યું છે ખરું?”
“ના. તેમાં એમ કહ્યું છે કે નક્કી કરેલી મર્યાદાથી અધિક સ ́પત્તિ નરાખવી.’ “તમે એનું ત્રત લીધું છે ખરું?”
“ના. પોતે મેળવેલ ધનને અમુક ભાગ સાવજનિક કલ્યાણ અથે ખવા એવે! મારી નિયમ છે ખરી.”
તા. ૮ જાન્યુઆરી ૧૯૮૦. કસ્તૂરભાઈ મુંબઈમાં માંદા પડ્યા. ડાકટરે તેમની નાજીક તબિયત જોઈને પંદર દિવસ પથારીમાં રહેવાની સલાહ આપી. “મને એક વાર અમદાવાદ ભેગેા કરી. પછી ત્યાં આરામ લઈશ,” કસ્તૂરભાઈએ કહ્યું. ડૉકટરે પ્રવાસનું જોખમ ખેડવાની ના પાડી. પણ કસ્તૂરભાઈએ અમદાવાદ સાથે એવું અદ્ભુત સાધ્યું હતુ કે છેલ્લા દિવસે અમદાવાદમાં ગાળવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમની મેચેની જોઈને ડોકટરે છેવટે તેમને અમદાવાદ જવાની સમતિ આપી. વેદનામાં પણ તેમના મુખ પર આનંદ છવાયેા. એમ્બ્યુલન્સ ગાડીમાં તેમને સ્ટેશને લઈ ગયા. બીજે દિવસે સવારે અમદાવાદ પહોંચ્યા ત્યારે મન પ્રફુલ્લ થયું અને સ` જાણે અદૃશ્ય થઈ ગયું. તે પછી, ૧૯મી જાન્યુ
૬
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org