________________
जैन साहित्य संशोधक
[खंड ३
प्रवृत्तिहेतुरेवैतदमीषां कथितं फलम्।
फलं स्वर्गापवर्गों तु वदन्ति परमार्थतः । હેમચંદ્રસૂરિ કહે છે કે આ ઉપવાસાદિકનું જે ફળ કહેવામાં આવે છે તે તો સામાન્ય જનને આ વિષયમાં પ્રવૃત્તિ કરવાનું પ્રતિપાદન કરવા માટે છે. બાકી વસ્તુતાએ તે સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ રૂપ મહાન ફળ જ એ જાપનાં મુખ્ય કાર્ય માનવાં જોઈએ.
पञ्चवर्णमयी पञ्चतत्त्वा विद्योद्धृता श्रुतात् ।
अभ्यस्यमाना सततं भवक्लेशं निरस्यति ॥ જે પુરૂષ “ તૌ દૂ ધ : જિગાઉના મા આ સ્વરૂપની વિદ્યાપ્રવાદ નામના પૂર્વ કૃતમાંથી ઉદ્ધત કરેલી પંચતત્વ અને પંચવર્ણવાળી વિદ્યાને સતત અભ્યાસ કરે તે જન્મ જન્માંતરના કલેક્શનો નાશ કરી શકે.
मुक्तिसौख्यप्रदां ध्यायेद्वियां पञ्चदशाक्षराम् । . सर्वज्ञाभं स्मरेन्मंत्रं सर्वज्ञानप्रकाशकम् ॥ મુક્તિના સુખની ઇચ્છાવાળા પુરૂષે જ રિત સિદ સોનિ વસ્ત્રો વા' આ ૧૫ અક્ષરવાળી વિદ્યાનું સ્મરણ કરવું તથા, સર્વ પદાર્થોના જ્ઞાનની પ્રાપ્તિ કરવાની ઈચછાવાળા જિજ્ઞાસુ અને શ્રી હી આ નમઃ આ સર્વ જ્ઞાન પ્રકાશક અને સર્વજ્ઞના જેવું જ પૂર્તિ કરાવનાર મંત્રનું સ્મરણ કરવું.
वक्तुं न कश्चिदप्यस्य प्रभाव सर्वतः क्षमः।
समं भगवता साम्यं सर्वज्ञेन बिभर्ति यः॥ આ મંત્રને સર્વ પ્રકારનો પ્રભાવ કહેવા માટે કોઈ પણ સમર્થ થઈ શકે તેમ નથી, તેથી એ મંત્રને સર્વજ્ઞ એવા ભગવાન સાથે સમાનતા ધારણ કરનારે કહ્યો છે.
यदीच्छेद् भवदावाग्नेः समुच्छेदं क्षणादपि ।
स्मरेत्तदापि मंत्रस्य वर्णससकमादिमम् ॥ જે મનુષ્ય ભવરૂપી દાવાનળને ક્ષણભરમાં નાશ કરી નાંખવા ઈછે તેણે રોજિતા એટલા ૭ વર્ણવાળાસર્વ મંત્રોમાં આદ્ય મંત્રનું સ્મરણ કર્યા કરવું.
* અરિહંત, સ-અશરીરી (સિદ્ધ) -આચાર્ય, –અધ્યાપક, આ-અનગારઅતિથિઃ એમ એ પાંચે પદના પ્રથમાક્ષરો પાંચ જ વર્ણના હોવાથી અવણું એ પંચપરમેષિવાચક મંત્રાક્ષર છે.
Aho! Shrutgyanam