Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 252
________________ મંત ૨] . सकुंतला रास-स्फुट विवेचन [૨૨૨ ૯૮ આમ તજી. વર્લ્ડ-છોડીને તપસ્વીબાલ તત્કાલ (નિજસ્થાન) પહોંચ્યા. તે સુંદરી પાછી આવે, ત્યારે ભૂપતિ વેગે-શીઘ્રતાથી. વરાવઈ? અપમાનભર્યા શબ્દો કહે. eટ નીલજ-હે નિર્લજજા ! લાજ વગરની, બેશરમ. લાજ-શરમ. ઉવેખી-ઉપેક્ષા કરી. અવગણી. પાપ ઘટ-પાપનો ઘડો ભરાયેલો જોઈ શું આવે ને આઘી દોડે છે. આ વાતથી કઈ જાતની અમારી સાથે સગાઈ છે? અમારી સાથે શું સગાઈએ અહીં આવે છે? ૮૦ આમ વજીના ઘાત-પ્રહાર જેવાં વચન સાંભળીને ધધડીને–એકદમ જોશમાં તૂટી પડીને; દસક્કા-ડકાં લે. ધરણિપાત-ભૂમી પર પડી જવું–ભૂમી પર પડી. સચેતન-ચેતનવાળી, સંજ્ઞાવાળી. વાય જોગિ-વાયુના યોગથી-વાયરે નાંખવાથી. નિરધારી-સં. નિરાધાર આધાર વગરની. વિલવઈ. સં. વિસ્ટ વિલાપ કરે. બય-ઘણું જ. સોગિ-સં૦ વા વડે-શેકમાં. ૮૧ કિસી પરિ–કેવી રીતે. પરિ–સં૦ પ્રકાર પરથી. કિદ્ધ-સંવ ત તેમાં તને “દ” થાય છે. કિધ, અ૫૦ કીદઉં-કીધઉં. દિદ્ધ-સં૦ અ૫૦ દીદઉ–દીધું. પ્રા. દિણ પણ જીવ ગૂ૦ માં વપરાય છે. દુહ-સં. સુહ. ચાં-ક્યાં. પરભવિયાં–પરભવનાં. ઉદયુ-ઉદય થયું. વ્યાપ-વ્યાપ્યું. ચોતરફ ફેલાઈ રહ્યું. ૮૨ કઇ-કે; મેડી–ડી. ફેડી-ભાંગી. સજલ-જલ ભરેલા એવા સરવર પાલિ-પાળ. ગાલ–સંહ નહિ. અકાલ-કવખતના, પાક્યા પહેલાં. ૮૩ વિહી-જુઓ કડી ૭૬, છૂટો. માય-માથી, ખંડ્યા-ખંડિત કયા-ભાંગ્યાં. મંડ્યાઆદર્યા. કૃડજાલ-કપટપ્રપંચ. સંતાયા હેરાન કર્યા. ૮૪ અંતરાય-આડે આવનાર બાધ. હિવિ-સં. મધુના. કેહવુ-કેવો પૂર્વરૂપ. મઈમારે. પરિણપૃથ્વી. મુઝ-મને. ઠાણ-સ્થાન. જઈ-કે જેથી. શીલતણું પ્રમાણ સાચું થાય. ૫ કુડ–બટું. દેખતા-જોતજોતામાં. પુવી-સંવ 9થી. વિવરી-પોલાણવાળી થાય–ફાટી હાહારઅરેરાટી; શેકવિ. વિરચઈ-કરે. લોકછંદ-લકાને સમૂહ. તતખણ-સંઇ તક્ષજે તે ક્ષણે-તુરત જ. નરિદ-સં૦ નરેન્દ્ર-રાજા. ૮૬ મહિમાહિ-પૃથ્વીમાં. સીલતણા વિનોદથી નાગેશ્રીએ પ્રમોદ-આનંદસહિત ઘેર આણી. ભુવનવાસિ-મંદિરના આવાસમાં રહેઠાણમાં. માની-સ્વીકારી. કિરિ–કરીને. વિસાસિ–સંવિશ્વસ્ત વિશ્વાસવાળીવિશ્વાસ આપીને. ૮૭ આસનઉ-સં યાનન્ન-નજીક આવ્ય; પ્રસવાવસર-પ્રસૂતિ થવાનો અવસર-પ્રસંગ. પહચાડપહોંચાડે. પાસિ–પાસે. સુર-દેવ; ભણઈ-કહે. કિસ્ય–કંઇએ. તણ–તો. છઠી વિભક્તિને કવિતામાં વપરાતે પ્રત્યય. સાપ-સંવ શ્રાપ. ૮૮ માઈ-સ્વીકારે. વયણનાગ-નાગનાં વચન. એ પણ બોલ્યો કે-હે સખિ! આ શાપને લીધે છે. દિન પૂરે–પૂરે દિન. વિશેષણને વિભક્તિને પ્રત્યય લાગે છે, જ્યારે વિશેષ્યના વિભક્તિ પ્રત્યયને લોપ કર્યો છે. સુત સં. પુત્ર. તુરંત-તરત જ. હવે વસ્તુ અંદ આવે છે. તેના લક્ષણ માટે જુએ શ્રી હેમાચાર્ય રચિત છન્દાનુશાસન ૫-૩૦. એનું બીજું નામ રઠું છે; એ મિથ માત્રાબંધ છે. પહેલા ચરણમાં આર. ભને સાત માત્રાનો ખંડ ગૂજરાતીમાં બેવડાવેલ છે, તે અપભ્રંશમાં બેવડાતું નથી. કે. હ. ધ્રુવ. ૮૯ જેણ અવસરિ-જે અવસરે-કાલે–પ્રસંગે. સરહ-સં૦ -રેવર. ઉપકંઠ-સંગ સમીપ. vru તાઢીવનરામકુપરું મોડ-રઘુવંશ. ૪, ૩૪. પ્રાકૃત ઉવઅંડ, ઉવકંઠ. કરથકી-હાથથી. ઝલ હાંતિ-સંય કાવદ ઝલકતી, રામકની. ધીવરહિ-સં. પ્રા. લીવર. માછીમાર: તેણે, હિ-ત્રીજી Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290