________________
મંત ૨] .
सकुंतला रास-स्फुट विवेचन
[૨૨૨
૯૮ આમ તજી. વર્લ્ડ-છોડીને તપસ્વીબાલ તત્કાલ (નિજસ્થાન) પહોંચ્યા. તે સુંદરી પાછી આવે, ત્યારે ભૂપતિ વેગે-શીઘ્રતાથી. વરાવઈ? અપમાનભર્યા શબ્દો કહે.
eટ નીલજ-હે નિર્લજજા ! લાજ વગરની, બેશરમ. લાજ-શરમ. ઉવેખી-ઉપેક્ષા કરી. અવગણી. પાપ ઘટ-પાપનો ઘડો ભરાયેલો જોઈ શું આવે ને આઘી દોડે છે. આ વાતથી કઈ જાતની અમારી સાથે સગાઈ છે? અમારી સાથે શું સગાઈએ અહીં આવે છે?
૮૦ આમ વજીના ઘાત-પ્રહાર જેવાં વચન સાંભળીને ધધડીને–એકદમ જોશમાં તૂટી પડીને; દસક્કા-ડકાં લે. ધરણિપાત-ભૂમી પર પડી જવું–ભૂમી પર પડી. સચેતન-ચેતનવાળી, સંજ્ઞાવાળી. વાય
જોગિ-વાયુના યોગથી-વાયરે નાંખવાથી. નિરધારી-સં. નિરાધાર આધાર વગરની. વિલવઈ. સં. વિસ્ટ વિલાપ કરે. બય-ઘણું જ. સોગિ-સં૦ વા વડે-શેકમાં.
૮૧ કિસી પરિ–કેવી રીતે. પરિ–સં૦ પ્રકાર પરથી. કિદ્ધ-સંવ ત તેમાં તને “દ” થાય છે. કિધ, અ૫૦ કીદઉં-કીધઉં. દિદ્ધ-સં૦ અ૫૦ દીદઉ–દીધું. પ્રા. દિણ પણ જીવ ગૂ૦ માં વપરાય છે. દુહ-સં. સુહ. ચાં-ક્યાં. પરભવિયાં–પરભવનાં. ઉદયુ-ઉદય થયું. વ્યાપ-વ્યાપ્યું. ચોતરફ ફેલાઈ રહ્યું.
૮૨ કઇ-કે; મેડી–ડી. ફેડી-ભાંગી. સજલ-જલ ભરેલા એવા સરવર પાલિ-પાળ. ગાલ–સંહ નહિ. અકાલ-કવખતના, પાક્યા પહેલાં.
૮૩ વિહી-જુઓ કડી ૭૬, છૂટો. માય-માથી, ખંડ્યા-ખંડિત કયા-ભાંગ્યાં. મંડ્યાઆદર્યા. કૃડજાલ-કપટપ્રપંચ. સંતાયા હેરાન કર્યા.
૮૪ અંતરાય-આડે આવનાર બાધ. હિવિ-સં. મધુના. કેહવુ-કેવો પૂર્વરૂપ. મઈમારે. પરિણપૃથ્વી. મુઝ-મને. ઠાણ-સ્થાન. જઈ-કે જેથી. શીલતણું પ્રમાણ સાચું થાય.
૫ કુડ–બટું. દેખતા-જોતજોતામાં. પુવી-સંવ 9થી. વિવરી-પોલાણવાળી થાય–ફાટી હાહારઅરેરાટી; શેકવિ. વિરચઈ-કરે. લોકછંદ-લકાને સમૂહ. તતખણ-સંઇ તક્ષજે તે ક્ષણે-તુરત જ. નરિદ-સં૦ નરેન્દ્ર-રાજા.
૮૬ મહિમાહિ-પૃથ્વીમાં. સીલતણા વિનોદથી નાગેશ્રીએ પ્રમોદ-આનંદસહિત ઘેર આણી. ભુવનવાસિ-મંદિરના આવાસમાં રહેઠાણમાં. માની-સ્વીકારી. કિરિ–કરીને. વિસાસિ–સંવિશ્વસ્ત વિશ્વાસવાળીવિશ્વાસ આપીને.
૮૭ આસનઉ-સં યાનન્ન-નજીક આવ્ય; પ્રસવાવસર-પ્રસૂતિ થવાનો અવસર-પ્રસંગ. પહચાડપહોંચાડે. પાસિ–પાસે. સુર-દેવ; ભણઈ-કહે. કિસ્ય–કંઇએ. તણ–તો. છઠી વિભક્તિને કવિતામાં વપરાતે પ્રત્યય. સાપ-સંવ શ્રાપ.
૮૮ માઈ-સ્વીકારે. વયણનાગ-નાગનાં વચન. એ પણ બોલ્યો કે-હે સખિ! આ શાપને લીધે છે. દિન પૂરે–પૂરે દિન. વિશેષણને વિભક્તિને પ્રત્યય લાગે છે, જ્યારે વિશેષ્યના વિભક્તિ પ્રત્યયને લોપ કર્યો છે. સુત સં. પુત્ર. તુરંત-તરત જ. હવે વસ્તુ અંદ આવે છે. તેના લક્ષણ માટે જુએ શ્રી હેમાચાર્ય રચિત છન્દાનુશાસન ૫-૩૦. એનું બીજું નામ રઠું છે; એ મિથ માત્રાબંધ છે. પહેલા ચરણમાં આર. ભને સાત માત્રાનો ખંડ ગૂજરાતીમાં બેવડાવેલ છે, તે અપભ્રંશમાં બેવડાતું નથી. કે. હ. ધ્રુવ.
૮૯ જેણ અવસરિ-જે અવસરે-કાલે–પ્રસંગે. સરહ-સં૦ -રેવર. ઉપકંઠ-સંગ સમીપ. vru તાઢીવનરામકુપરું મોડ-રઘુવંશ. ૪, ૩૪. પ્રાકૃત ઉવઅંડ, ઉવકંઠ. કરથકી-હાથથી. ઝલ હાંતિ-સંય કાવદ ઝલકતી, રામકની. ધીવરહિ-સં. પ્રા. લીવર. માછીમાર: તેણે, હિ-ત્રીજી
Aho! Shrutgyanam