________________
૨૨૪ ] "
जैन साहित्य संशोधक
[ खंड ३
વિભક્તિને પ્રત્યય છે. જવાહરી-ઝવેરી. રાય નામ-રાજાનું નામ. તિણિ સેઠિ-તે શેઠે; પરખી-જોઈ. તેણે તે વીંટી તલવરને આપી. તલવર-કોટવાલ, તલાટી. સંસટ્ટાક્ષ, એ શબ્દ સંવત ૧૩૩૦ ના એક શિલાલેખમાં આવ્યો છે. તલાક્ષ અને તલાર બંને નામ કે રાજકર્મચારીના સૂચક છે. અમુકને તલાક્ષ બનાવ્યો એવા લેખે મળે છે. એ પરથી એમ સૂચિત થાય છે કે તારક્ષ યા તલાર નામ નગરની રક્ષા કરનારા અધિકારી (કોટવાલ)ને અપાતું. સદ્ગલ રચિત ઉદયસુંદરી કથામાં એક રાક્ષસનું વર્ણન કરતાં તેને નગરના તલારના જે કહ્યો છે. ત્યાં પણ કોટવાલને સૂચક જણાય છે. અંચલગચ્છના માણિક્યસુંદરસૂરિએ સંવત ૧૪૭૮ માં જૂની ગૂજરાતીમાં પદ્યમાં રચેલ “પૃથ્વીચંદ્રચરિત્ર'માં રાજકીય અધિકારીઓની નામાવલિમાં “તલવર” અને “તલવર્ગ' એ નામ પણ છે. (પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ-વડોદરા ગ્રંથમાલા પૃ. ૯૭). કોઈ કાઈ શિલાલેખમાં “તલવર્ગિક’ પણ આવે છે ને તે પણ તલારક્ષનું સૂચક જણાય છે. ગુજરાતીમાં હજુ સુધી તલાટી શબ્દ પ્રચલિત છે, કે જે “તલારક્ષ યા * તલાર’નું જ અપભ્રંશ હોવું જોઈએ. હમણાં ‘તલાટી ” શબ્દ “પટવારી 'નું સૂચક છે, પરંતુ પ્રાચીનકાલમાં લારક્ષ યા તલાર સૈનિક અધિકારીનું સૂચક હતું. તે સમયે પોલીસ પણ સેનાનું જ અંગ સમજવામાં આવતી. રા. બ. એઝાઝ. નાગરી પ્ર. પત્રિકા ૩–૧ પૃ. ૨-૩. માછી–મછિમાર, બેધ્યઉ બાંધ્યો, બંદિવાન કર્યો. તામ-તે વખતે. તે તલવર નૃપ પાસે વીંટી સાથે તે માછીને મેલ્હી–ઉભું કરી પ્રણામ કરે છે. હવે ઢાળ આવે છે તે ધુરલી છે એટલે આરંભમાં જે છે તે જ આ ઢાળ છે એમ જણાવ્યું છે.
૯૦ હિવિ–હવે; દાહ-સંવ યાદ માં હાર બળતરાહીયડઈ-હૃદયમાંજ: અતિ-વિશેષ અવતર્યઉઉતર્યો–આવ્યો. સંભરી-યાદ આવી. પાતક પંકિ-પાપરૂપી પંક-એટલે કાદવમાં; ભર્યઉ–પ્રચુર થયે. જુઓ પછીની કડીમાં ભરિઉ.
૯૧ વંક-વાંક-દોષ. કિસી-કોઈ જાતની, સંક-શંકા. કે સતી કહે છે તે સાચું હશે એવી શંકા.
૯૨ નવિ-એટલે નહિ, તે આણી અને જાણી બંનેને લાગુ પડે છે. પખઈ-સં. પડખામાં નારિપબઇ-નારિના પક્ષે-તરફ-ના લાભમાં-બાજુએ. મનિ-મનમાં. મ્યું-શું. પરવસિ-પરવશ બની; સંનિપાતહિ-નિપાતવડે. બેભાનપણે, ગાંડપણમાં, લવારીમાં, ધાત-સં૦ ધાતુ વીર્ય. ધાત ફરી-આખું સ્વરૂપ ફરી ગયું, બદલાઈ ગયું. મદ ચડ્યઈ–મદ ચડવાથી, મદાંધ થઈને. મઈ–મેં મતિ–મતિપૂર્વક–બુદ્ધિપૂર્વક વનહિ-વનમાં, કવણુ-શા માટે. ઘરણી-સં૦ ગુણ સ્ત્રી. અવગુણી-ઉવેખી–અપમાનિત કરી. કિણિ પરઇ-કિપિરી-કઈ રીતે લહઈ-પ્રાપ્ત કરીએ સં. શ્રખ્ય કિઈ-કેને કહીઈ સં . ઝંક-ઝાંખ કલંક તે પરથી વિ. ઝાંખું. બહુ દેશપતિ થયા ઝાંખારે, જે કોઈ વિશ્વમાં ચાલતા વાંકારે –કાળીદાસ. - ૯૩ પૂછય-સંવ gછત: પૂછાયો. મુદ્રિકાનું ઠામ એટલે ક્યાંથી મળી આવી છે. તામ-ત્યારે. લહી-પ્રાપ્ત કરી (હવે રાજા વિચારે છે) હોયય—હશે. પીતાં પીતાં, નીર–પાણી તીર-સં. કાંઠે તિણિ–તેણે સહી નક્કી.
૨૪ તિણિ–તેણે. સહીય-નકકી જ સરજલમાંહિ-સરોવરના પાણીમાં. કહિએ કહ્યું. નરનાહિ-નરનાથે-રાજાએ પણ વિરહમાં પડેલે તે તલવલે છે ને અવાહિ-અબાધા-શાંતિ નિશદિન છે નહિ. અવાહિસંહ વાધા બાધાનો અભાવ.
૯૫ જલચર જળને જીવ. દલવલઈ-ફડફડે. આ ભાવ સરખા – જૂ જલહીણી માછલીજી, જીવઈ નહી જગમાંહિ, કંત વિદૂણી કામનિજ, તિમ તિમ ખીણું થાઈ કા. પ્ર. ૩-૨૩૭. નીંદ્ર-સં. નિદ્રા ઉંઘ. અનિ-સં૦ પૃવી. સૂની-
સં ન્યા . કરિકલઈ-સિંહ કસ્ટટ્ટા પ્રા કાઢવટ્ઝ કલકલ અવાજ કરે
Aho! Shrutgyanam