________________
इस अंक का क्रोडपत्र.
મહીલા-મહોદય
અહા પડી ચુકેલ છે.
બીજી આવૃત્તિ
| ભાગ ૨ જો.
- જેમાં :જીવન જીવવાની કળા—
| આહાર-વિહાર, ખાન-પાન, રહેણીકરણીના અનુભવને અભાવે અકાળે કરમાઈ જતાં જીવનને નવપલ્લવિત કરી દીઘાયુ બનાવવાની કળા આ ગ્રંથમાં તમે જોશે. સતા ! સિદ્ધિના ચમત્કાર
ગર્ભ ન રહેવાના કારણેાનું સંશોધન કરીને ગર્ભ સ્થાનના દર્દોની ચિકિત્સા તથા તેને દુર કરવાના પ્રયાગ (ક્ષેત્ર શુદ્ધિ) તેમજ પરના ઋતદાનને અએના રપ તથા તેના હાકે, ( બીજક શુદ્ધિ) તેની સંપૂર્ણ" હકીકત સાથે મહર્ષિએથી આદેશાયેલા અપ્રગટ હસ્ત લીપ્રત તાડપત્ર આદિમાંથી સંશોધન કરીને લેખકે ખાસઠ બાસઠ વર્ષના એકધારા અનુભવ પછી, ઘરગત ઉપચારો આપેલા છે; તેમજ શકિત, તેજ માટે સેકડાના ભાગે મળતી ગુટિકાઓ, તેલ, ચાકૃતિઓના સહુ જ-સુલભ વાજીકરણ પ્રયાગે પણ આ ગ્રંથમાં સ્પષ્ટ અને વિસ્તારથી જોશે. સુવાવડીને સાથી
| ગર્ભ ઉછેર તથા પ્રસુતિ પ્રસંગનુસ'રક્ષણ જાણવાના અભાવે અનેક ઉગીને ઉભી થતી બહેના જીવન ખેાઈ બેસે છે. અથવા તે મુડદાલ-નિ:સત્વ બની જાય છે. તેમને આ પ્રકરણ આશિવાદરૂપ થઈ પડશે. કેમકે તેમાં ગર્ભ રહે ત્યારથી ગર્ભ ઉછેર અને ગર્ભ વતીના આરોગ્ય માટે જરૂરી દરેક હકીકતો, તેમજ સુવાવડી અને સુયાણી (દાયા) માટે જરૂરી ઝીણી-ભેટી | સમજુતીનો સમાવેશ કર્યો છે. બાળઉછેરના જીવન મંત્ર
- ગર્ભ માં અને જન્મ પછી બાળકોના પોષણ-રક્ષણ તેમજ વિકાસને લગતુ’ વિસ્તૃત માર્ગદર્શન આ પ્રકરણમાં તમે જોશો.
એકંદર આ ગ્રંથ કેવળ વાંચવાનો પાથ નથી; પરંતુ સ્ત્રીઓનું કુપવૃક્ષ યાને જીવન૨ક્ષાના રાજવૈદ્ય છે. તેમ ખાત્રી થવાથી તેની પહેલી આવૃત્તિ એક મહીનામાંજ ઉપડી ગઇ છે, એટલું જ નહીં પરંતુ મુંબઈ સરકાર તથા જુનાગઢ, ગાંડલ, વગેરે દેશી રાજાના કેળવણીખાતાએ લાયબ્રેરીઓ તથા ઇનામ માટે “મહીલા મહાદય’’ ગ્રંથ મંજુર કરેલ છે. તેમજ તેની ઉપયોગીતા બતાવનારા સેંકડા પ્રમાણ પત્રા આવી પડ્યા છે. જે પૈકી કેટલાક પત્રોમાંથી ટુંક અવતરણે આ નીચે આપવા દુરસ્ત ધારીએ છીયે.
Abo Shrutanam