Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna
View full book text
________________
అ
© ©
అఅం
లి
g
ચાવાનાં ધામ.
પવિત્ર વાતાવરણનાં પૂજ જ્યાં ઉભરાતાં હાય તે યાત્રાનાં ધામ કહેવાય.
આવા પવિત્ર સ્થાનનું સેવન-સ્પર્શન થતાં હૃદયનાં મેલ પીગળી જાય અને મહાન પ્રભુના ગુણકિર્તનમાં તદ્નરૂપ થતાં મનના વેગ શમી જવાથી આત્માનું કલ્યાણ થાય છે.
એ પ્રભુના ધામાની પવિત્રતાના રક્ષણ અર્થે પૂર્વે આ રાજવીએ માથાં મુકતાં-એ કાળજીને ભાવ પલટાઇને આજે તેજ આ રાજસતાને પશ્ચિમના સત્તામેાહી વાતાવરણે આંજી દેવાથી તી દ્રવ્યની લાલચમાં લપટાયા હોય તેમ પુરવાર કરતા સપ્રમાણ અને સત્તાવાર ઇતિહાસ— જૈનો વિરૂદ્ધ પાલીતાણા
નામના ગ્રંથમાં સવિસ્તર વર્ણ વ્યા છે કે જે જાણવાથી દરેક આર્ય સતાન તીર્થની પવિત્રતા સમજીને તેના રક્ષણ માટે-પાતપાતાની માનુષી જવાખદારી માટે તીથ ભક્ત અને વફાદાર થઇ શકશે. કી.રૂા. ૧-૦-૦
ઉપલા દરેક પુસ્તકો મળવાનું સ્થળઃ—
લખા—
જૈન પત્રની ઓફીસ-ભા
Aho! Shrutgyanam
9
-ભાવનગર.

Page Navigation
1 ... 285 286 287 288 289 290