Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 281
________________ +++પુસ્તકનુ હેડીંગ વાંચતાં સ્ત્રીઓને બેધક ઉપયાગી પુસ્તક હશે એમ જણાય ખરૂં પણ તેની અ ંદર સ્ક્રીઆને તેમજ બાળકેાને ઉપયાગી થઈ પડે તેવું આ એક ઉત્તમ વૈદ્યક પુસ્તક છે. +++દરદાના અનુભવી ઉપાયે આપવામાં આવેલા છે. “ વૈદ્યકલ્પતરૂ ” આરાગ્યની દ્રષ્ટિએ કિમતી વિગતા સમાવવામાં આવી છે. પહેલા પરિચ્છેદમાં પ્રજોત્પત્તિ, ખીજામાં ગર્ભ રક્ષણ અને પ્રસૂતિ અને ત્રીજામાં સુવાવડ, બાળઉછેર અને આનુષંગિક વિષયાનુ - વિવેચન કરવામાં આવ્યુ છે. +++આવા ૨૮૮ પાનાના કિમતી પુસ્તક માટે રૂા. બેની કિસ્મત વધારે કહી શકાય નહિ, તેનુ ગેટઅપ, માઇન્ડીંગ અને છપાઇ સારાં છે. હું મુંબઈ સમાચાર. +++જ્યારથી પહેલા ભાગ પ્રકટ થયા ત્યારથીજ તેના વાંચકોને ઉત્કંઠા રહેલી હતી કે કયારે ખીજો ભાગ પ્રકટ થાય ? +++પહેલા ભાગમાં નિરાગી રહેવા માટે એવાં તત્ત્વા સમપવામાં આવ્યાં છે કે—ખીજા વધુ તત્વા માટે મેહ રહી જાય. +( બીજા ભાગમાં ) અનેક રોગા, કારણે, અને તેના ઘરગથ્થુ પુષ્કળ નુસ્ખાએ આપેલા છે. +++ડાકટરોની ડ્રી અને દવામાં પૈસા ખર્ચવાની જેમની શિત ન હોય તેવા મધ્યમ અને ગરીબ વર્ગના લોક માટે આ પુસ્તક અતિ ઉપયાગી થઇ પડે તેમ છે. ગુજરાતી પંચ ” અમદાવાદ. 33 ++માત્ર સ્ત્રીએ એજ આ પુસ્તકમાં લખેલી વિગતે જાણવાનીજ છે એમ નથી. એમાંનું ઘણું પુરૂષને પણ જાણવા જેવુ છે. અને સામાન્ય વાંચકને ઉપયોગી થાય એવું ઘણુ છે. . ખેડા વત્ત માન. * અનેક દર્દીનાં લક્ષણે, અને તે ટાળવાના ઉપાય, આયુષ્યવૃદ્ધિના નિયમા વગેરે સરસ, સુંદર અને સચાટ ભાષામાં વર્ણવેલ છે. આ પુસ્તકમાં દર્શાવેલા નિયમાના અમલ કરવામાં આવે તેા (શ્રીએ) ત દુરસ્તી સહેલાઇથી સાચવી શકે, વૈદ્ય ઢાકરાની ભાગ્યેજ આવશ્યક્તા રહે. +++દરેક ગૃહસ્થાએ પાતાના ઘરમાં આ પુસ્તક ખાસ સંગ્રહ કરવા ચાગ્ય છે. +++આવાં પુસ્તકા પ્રકટ થવાથી સ્ત્રીએ પેાતાની શારીરિક અને માનસિક સ્થિતિ સુધારવા ઉપરાંત પેાતાનાં બાળકાની માવજત પ્રત્યે સપૂર્ણ લક્ષ દોરવી ભવિષ્યના સતતિને તદુરસ્ત અને દીર્ઘાયુષી મનાવવા પ્રેરાશે. “ હિતેચ્છુ ” કરાંચી. * ऐसी लोकोपयोगी पुस्तकको प्रकटकर निःसन्देह आपने सर्व साधारणका महान् हित साधन कीया है । जैन महावीर यांचनालय, उमर लायक कन्या, विधवा, सधवा और बाल बच्चेदार स्त्रीयां इससे बहत लाभ उठा सकती है। हम रचयिताको शतशः धन्यवाद देते है । “ સરણતી ઝ +++આ પુસ્તક સ્ત્રીજીવનના આધાર તરીકે અતિ ઉપયોગી છે. +++અમે ન્યાયથી કહીએ છીએ કે-હાલના વખતમાં એક નારીએ સન્નારી બનવાને આ પુસ્તક એક સદર સહાય સમાન છે. +++દરેક કુટુ ંબની દરેકે દરેક સ્ત્રીઓએ આવા પુસ્તકના નિર'તર અભ્યાસ કરવા ચિત છે. સ્ત્રીઓના સર્વ ધર્મ આ પુસ્તકમાં ભરપુર છે. પ્લેજ કાગળપર સુદર છપાઇ સાથે કપડાના પાકા પુદ્ધનું આ પુસ્તક છતાં એ રૂપિયા કિમ્મત રાખી છે તે કઇ વિશેષ તેા નથીજ. “ દેશીમિત્ર ”—સુરત. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290