Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 250
________________ 'અ ૨ ] सकुंतला रास-स्फुट विवेचन [૨૨૨ પર વિરા- રવિરા-વૃદ્ધા. સાથઈ દીધાઆપ્યા, મેકલ્યા. વઉલાવી-ળાવી. સં. વરુ ઉપરથી થએલા ગત્યર્થ પ્રાપ્ત થઇ ધાતુ ઉપરથી જ ગૃ૦ માં પ્રેરકરૂપ વૂલાવ કે લાવ થયું છે. ચાલુ ગૂ૦ માં વળ અને વળાવે વપરાય છે. વળ્યું-પાછો ફર્યો. હિતસીખ-હિતશિક્ષા. સંભારી-યાદ આપી. ૫૩ સરવરિ-સરવરે, મૃગલોયણી–મૃગલોચના-મૃગનાં જેવાં લાંબાં અણિયાળાં નેત્રવાળી. તિહતેના. પઈસઈ-પેસે-પ્રવેશે. પરિસરિ-પાદરમાં આસપાસના ભાગમાં. મુહ-મુખ, મેં. હીયડઉં-હૈયું. - ૫૪ પોલિ-સં. કતરી, પ્રા. પાલી-પળ. ૧ નગરના અંદરના રસ્તા, ૨ નગરનો દરવાજો; અહીં બીજો અર્થ છે. વિરા અને સુંદરીને નગરની પોળમાં મૂકી મેલ્હી–મૂકી રાજ-રાજસભા માંહે જઈને તાપસ જય જય એમ કરીને બોલે છે. આ કંઠ મુનિના શિષ્ય છે એમ કહેવામાં આવતાં નૃપ પ્રણામ કરે છે અને પૂછે છે કે-આશ્રમ ઠામમાં સુખ તપ નિરાબાધ-અબાધિત છે? ઠામ-સં. રથાન પ્રા. શાક-કામ. • તું રાજ કરતે છતે. સાત-સહિત સુતા-પુત્રી સાધિ-સાધ, પૂરાંકર. ૫૬ વારિ-સં. શારે દરવાજે. ગર્ભાધાર-ગર્ભવાળી. મઝારિ–સંવ મઝાર ઘર. હેમચંદ્ર દેશી મઝાર. મઝાર પણ વપરાય છે. અહીં “ઇ” વિશેષ લાગે છે. બમણી સાતમી વિભક્તિ થઈ છે તે પ્રાસ પૂરવા માટે. ૫૭ સંભ્રમ-સંવ બ્રમણા, બ્રાન્તિ. ઉપન્નઉ-સં૦ ૩પન્ન થયો. સંપન્નઉ– સંપ થયો. એણ– એ કણ એ દેષ થશે. કુણ—કવણ-કોણ શું. કૂડઉ-ખોટો. સોસ-સંવ રોષ અસમંજસ-સં. વિષમ, અયોગ્ય. નવિ-નહિ. રહઉ રહઉ-રહો રહો-રાખો રાખો મમ-નહિ. આલ-આળ, તહોમત. સરખાવોઅધર્મ આળ ચડાવિઓ, જે ઓછું આપ્યું અન્ન.” પ્રે. કૃત નળા; “જેણે ચડાવ્યાં આળ, બાળ રમતાં રેવડાવ્યાં –શામળ. કુણ-સં. વિષ્ણુ શું. જીવદયાપ્રતિપાલ-જીવદયા ને હમેશાં સાચવનારે. ૫૮ કિમ-શું. મૂળ વગર ઝાડ નિપજે કે? પાખઈ-પાખે, વિના. સીમ-ગામને સીમાડો, હદ. તેનું નામ જ સાંભળ્યું નથી તે પછી પરણવું તે ક્યાંથી થાય? પક તિજ-ત્ય. વિરામ–આરામ, વિસામે, ૬૦ સંભલઉ–સાંભળો. વનરોઝ-વગડાના રોઝ પ્રાણી-કંઈ ન સમજે તેવો ખૂબક, જડભરત, જંગલી. એ રાજ મૂકીને બીજે સ્થળે શોધીને જમાઈ કરજે. કર-કરજે. ૬૧ ભૂગુટિ-ભવાં. ભીષણ-ભયંકર, ઘડહડી-ચડાવી. નારિલંપટ-વ્યભિચારી. મમ-મામા, નહિ. મંડિ-આદર. નિલ-નિશ્ચયે. - ૬૨ પ્રીછવઈ–જણાવે. સં૦ પૃછું પરથી પ્રીછવું–જાણવું–સમજવું. પ્રેરકના અર્થમાં જુઓ. દશમસ્કંધ. ક. ૧૩. બહુ રાજકાજમાં વીસરી ગઈ, પણ તે (થયું) હશે ચેકસ. નિદાનિ–ચોક્કસ. ૬૩ દષ્ટિ-દષ્ટિએ, નજરે. પરખી–પરીક્ષા કરીએ. દેવ-દેવ-દેવે. દીધઉ ઘાત–માર માર્યોફટકો કર્યો. ૬૪ નરનાહ-નરનાથ, રાજા. કપાટોપ-સંવ કેપ-કંધ અને આટોપ-વધી જવું તે. રઇ-સં. રતિ, કામ-ક્રીડા. રમતઈ-રમતમાં. વિસસ્યઉ-શો વિશ્વાસ. કુલવટહ-કુલવટને--ખાનદાનીને. હ પ્રત્યય છેઠી વિભક્તિના અર્થમાં છે. કીધું કીધે. લોપ-સં૦ નાશ. ૬૫ પૂછંતિ પૂછે છે. મુહતા–મહેતા, પ્રધાન. સં. મહત્ત. આ પદ પૂર્વ રાજકર્મચારિઓમાં ઘણું ઉંચું હતું. દક્ષિણના રાષ્ટ્રકટોના લેખમાં “મદત્તtrીન સંવષયતિ' એમ લખેલું મળે છે. આનું Aho! Shrutgyanam


Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290