Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 249
________________ ૨૨૦] जैन साहित्य संशोधक [ વદ ૩ ૪૬ ભણી-ખાતર, માટે. સરખાવા શા ભણી-શા માટે. ‘વિલંબ કીજિ શા ભણી જી સ્વિષ્ટ જાવ તેહ' (કાદંબરી ૧૧૧, ૧૮). નિજ તતુ તાપાવિ છિ શા ભણી ? ' (નયસુંદરકૃત નળદમયંતી રાસ.) આનંદ૦ મૌ. ૬, પૃ૦ ૨૨૨-૬૫, ઊછેરી-સં॰ ૩+fબ્રૂ. ૩૦ાય-ઉછેરવું. પાલણપાષણથી મેટી કરી. તરૂ પરિ–ઝાડની પેઠે. ઝાડને જેમ પાણી પાઇ ઉછેરીએ તેમ. દેઅંત-દેતા. વાલ્હી–પ્રિય. ૪૭ સંભલિ-સાંભળી-સુણીને. પાસિ-પાસે. પૂઢિ-પાછળ. એ-પણ, ઉલ્લાસિ ઉલ્લાસથી—આનંદથી. જેમ-અપ॰ ત્યાં તેા. અનુરાગ-સં૰ પ્રેમ. અંતેનાં નયન, વચન અને મનથી શુદ્ધ પ્રીતિ મળી જવાનો લાગ થયા-સહાય મળી, દં મળ્યા. લાગ-ટેકાવવાનું સાધન. સરખાવેશ · ઉંચા આસન માંડયા લાગ, ભેામ છાજે નહિ કાહાના પાગ.' ભા॰ નલા૦ ૧૧-૫૯. ૪૮ સખીય–સખીની સાપ્તિ-સાક્ષિએ. સખેપસંક્ષેપે-ટુંકમાં. વગ-વેગથી–ઉતાવળથી. વીહિ વિવાહે. આ બધામાં ‘છ’ પ્રત્યયને સુંદર રીતે ઉપયોગ થયા છે. અર–સં॰ કુમારી, ભૂપતિ-રાજા(ને) ઊમાહિ-સં॰ સન્મથી-અત્યંત આસક્તિથી. સહણુ ન જાઈ-કર્મણિ વિધ્યર્થ કૃદંત-સહ્યું ન જાય. હિં॰ સહા ન જાતા. અપભ્રંશ વાક્યરચના જુએ, સિદ્ધ હે॰ ૮-૪-૪૪૧. સરખાવેા ‘ રહણ” ન જાઇ’ કા૦ ૩૦ ૩, ૨૩:—વિરહ વેદના માહરીજી, પીયુ વિષ્ણુ રણ્ ન જાઈ'. સહન કરતાંય વિહ સહ્યો જાય નહિ (એટલે) કદલીના આરામ (વાડી–ઉપવન)માં અત્યંતર એટલે અંદરના સ્થળે ત્યાં સુખવિલાસ વિલસે–ભાગવે છે. ૪૯ અણુસરી સં॰ અનુ+ટ્ટ. અનુસ્મરીને-યાદ કરીને; બીજા અણુસરી શબ્દ માટે જીએ કડી ૧૩. સંયુ—શંકિત થયા. રાય-રાજા. પુરિ-શહેરમાં ઉ–િસં॰ ૩Æદ્ ઉત્સાહિત થયા. તણિસં॰ યુર્વાત. વિહાય-વિચ્છેાહી છૂટી પડતી. ‘વિચ્છેાહા-વિરš’ (દે ના૦ ૭, ૬૨) જૂએ આ કાવ્યની ૭૬ મી કડી. સરખાવેા એક છે.રૂ માય બાપ વિચ્છેદ્યાં' (કા॰ પ્ર૦ ૧, ૧૫૫), ટાળા વછેાહી જ્યમ મૃગલી, ત્યમ કરે આક્રંદ ( ભાલણુ નળા૦ ૨૦-૮ ). રખે-કદાચ, કદાપિ. ઘણે ઠેકાણે નિષેધના અર્થમાં વપરાય છે ‘રૂખીપતની કહે સ્વામી માહારા, તમે રખે દેતા શાપ' ૧૩-૧૭ પ્રે॰ સુદામા ચરિત્ર. ઇણિ ઠામી-આ સ્થળે. મુઝ-મને નામાંકિત-નામથી અંકિત-ચિન્હવાળી. અસમાધિ-સં૰ અશાંતિ; નિવારી ટાળો. ૫૦ જિસ-જેવામાં. કુલપતિ-કુલના પતિ-આશ્રમને મુખી. પાણિગ્રહણુ-સં॰ હસ્તમેળાપ-લગ્ન. પાણિસ॰ હાથ. તેહ–તેને. સખી પાઇ-સખી પાસે. પાઇ-સ॰ પાશ્ર્વત ઉપરથી પાર્સિ, પાહિં, પાઈ, મેં એ રીતે ઉત્ક્રાંતિ થઈ હોય એમ લાગે છે. જૂ॰ ગૂ॰ માં ભીમકૃત પ્રત્યેાધ પ્રકાશમાં માતા પ િતું અધિક’-માતાથી તે અધિક; અને કાન્હડદે પ્રબંધમાં ૧-૧૮૨ માં ‘એક એક પાહિ સપરાણા’–એક એકથી મેાટા-માં પાહિં અને પાહિ' ભેં' ના એટલે થી'ના અર્થમાં છે. અહીં પાઈને અર્થ પાસેથી એ અર્થમાં છે. જીએ ભાલણ, કાદંબરી ઉત્તરાર્ધમાં મારફતના અર્થમાં વાપરે છે ‘ પ્રધાન પાર્ટી શીખ મંગાવી’. આ નામયેગી ર્સિ' એ નામયે ગિના સામિપ્યના અર્થમાં જળવાઇ રહ્યો છે. જૂઓ ભાલણ કા॰ પૂર્વાર્ધ પૃ. ૨૫૧, પૃ. ૭૮. અને આ કાવ્યની કડી ૪૭ ની પહેલી પક્તિ. મુળપણ-મુગ્ધતાથી, મેહવાતાથી, સં॰ મુક્ પરથી મુખ્ય. મુદિ-મુનીંદ્ર. વર્ પ્રસિદ્ધ વર્ષોં-મળ્યા. દુકકંત-સં॰ દુઃસ. ૫૧ આધાનવૃદ્ધિ-ગર્ભવૃદ્ધિ. ભરઇ-ભરાય. છઇ-છે. પૂરાણી આસ-આશા સિદ્ધ થઇ. ગર્ભ રહેવા તેને આશા રહેવી એમ લેાકેામાં રૂઢિથી ખેલાય છે. આશ્રમમાં પ્રસવ થાય તે અશુદ્ધિ થાય-એમ જાણી ઋષિરાય એટલે છે કે હું વત્સ ! સાસરે પધારે। અને મનના ભાવ પૂરા કરે. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290