________________
૨૨૦]
जैन साहित्य संशोधक
[ વદ ૩
૪૬ ભણી-ખાતર, માટે. સરખાવા શા ભણી-શા માટે. ‘વિલંબ કીજિ શા ભણી જી સ્વિષ્ટ જાવ તેહ' (કાદંબરી ૧૧૧, ૧૮). નિજ તતુ તાપાવિ છિ શા ભણી ? ' (નયસુંદરકૃત નળદમયંતી રાસ.) આનંદ૦ મૌ. ૬, પૃ૦ ૨૨૨-૬૫, ઊછેરી-સં॰ ૩+fબ્રૂ. ૩૦ાય-ઉછેરવું. પાલણપાષણથી મેટી કરી. તરૂ પરિ–ઝાડની પેઠે. ઝાડને જેમ પાણી પાઇ ઉછેરીએ તેમ. દેઅંત-દેતા. વાલ્હી–પ્રિય.
૪૭ સંભલિ-સાંભળી-સુણીને. પાસિ-પાસે. પૂઢિ-પાછળ. એ-પણ, ઉલ્લાસિ ઉલ્લાસથી—આનંદથી. જેમ-અપ॰ ત્યાં તેા. અનુરાગ-સં૰ પ્રેમ. અંતેનાં નયન, વચન અને મનથી શુદ્ધ પ્રીતિ મળી જવાનો લાગ થયા-સહાય મળી, દં મળ્યા. લાગ-ટેકાવવાનું સાધન. સરખાવેશ · ઉંચા આસન માંડયા લાગ, ભેામ છાજે નહિ કાહાના પાગ.' ભા॰ નલા૦ ૧૧-૫૯.
૪૮ સખીય–સખીની સાપ્તિ-સાક્ષિએ. સખેપસંક્ષેપે-ટુંકમાં. વગ-વેગથી–ઉતાવળથી. વીહિ વિવાહે. આ બધામાં ‘છ’ પ્રત્યયને સુંદર રીતે ઉપયોગ થયા છે. અર–સં॰ કુમારી, ભૂપતિ-રાજા(ને) ઊમાહિ-સં॰ સન્મથી-અત્યંત આસક્તિથી. સહણુ ન જાઈ-કર્મણિ વિધ્યર્થ કૃદંત-સહ્યું ન જાય. હિં॰ સહા ન જાતા. અપભ્રંશ વાક્યરચના જુએ, સિદ્ધ હે॰ ૮-૪-૪૪૧. સરખાવેા ‘ રહણ” ન જાઇ’ કા૦ ૩૦ ૩, ૨૩:—વિરહ વેદના માહરીજી, પીયુ વિષ્ણુ રણ્ ન જાઈ'. સહન કરતાંય વિહ સહ્યો જાય નહિ (એટલે) કદલીના આરામ (વાડી–ઉપવન)માં અત્યંતર એટલે અંદરના સ્થળે ત્યાં સુખવિલાસ વિલસે–ભાગવે છે.
૪૯ અણુસરી સં॰ અનુ+ટ્ટ. અનુસ્મરીને-યાદ કરીને; બીજા અણુસરી શબ્દ માટે જીએ કડી ૧૩. સંયુ—શંકિત થયા. રાય-રાજા. પુરિ-શહેરમાં ઉ–િસં॰ ૩Æદ્ ઉત્સાહિત થયા. તણિસં॰ યુર્વાત. વિહાય-વિચ્છેાહી છૂટી પડતી. ‘વિચ્છેાહા-વિરš’ (દે ના૦ ૭, ૬૨) જૂએ આ કાવ્યની ૭૬ મી કડી. સરખાવેા એક છે.રૂ માય બાપ વિચ્છેદ્યાં' (કા॰ પ્ર૦ ૧, ૧૫૫), ટાળા વછેાહી જ્યમ મૃગલી, ત્યમ કરે આક્રંદ ( ભાલણુ નળા૦ ૨૦-૮ ). રખે-કદાચ, કદાપિ. ઘણે ઠેકાણે નિષેધના અર્થમાં વપરાય છે ‘રૂખીપતની કહે સ્વામી માહારા, તમે રખે દેતા શાપ' ૧૩-૧૭ પ્રે॰ સુદામા ચરિત્ર. ઇણિ ઠામી-આ સ્થળે. મુઝ-મને નામાંકિત-નામથી અંકિત-ચિન્હવાળી. અસમાધિ-સં૰ અશાંતિ; નિવારી ટાળો.
૫૦ જિસ-જેવામાં. કુલપતિ-કુલના પતિ-આશ્રમને મુખી. પાણિગ્રહણુ-સં॰ હસ્તમેળાપ-લગ્ન. પાણિસ॰ હાથ. તેહ–તેને. સખી પાઇ-સખી પાસે. પાઇ-સ॰ પાશ્ર્વત ઉપરથી પાર્સિ, પાહિં, પાઈ, મેં એ રીતે ઉત્ક્રાંતિ થઈ હોય એમ લાગે છે. જૂ॰ ગૂ॰ માં ભીમકૃત પ્રત્યેાધ પ્રકાશમાં માતા પ િતું અધિક’-માતાથી તે અધિક; અને કાન્હડદે પ્રબંધમાં ૧-૧૮૨ માં ‘એક એક પાહિ સપરાણા’–એક એકથી મેાટા-માં પાહિં અને પાહિ' ભેં' ના એટલે થી'ના અર્થમાં છે. અહીં પાઈને અર્થ પાસેથી એ અર્થમાં છે. જીએ ભાલણ, કાદંબરી ઉત્તરાર્ધમાં મારફતના અર્થમાં વાપરે છે ‘ પ્રધાન પાર્ટી શીખ મંગાવી’. આ નામયેગી ર્સિ' એ નામયે ગિના સામિપ્યના અર્થમાં જળવાઇ રહ્યો છે. જૂઓ ભાલણ કા॰ પૂર્વાર્ધ પૃ. ૨૫૧, પૃ. ૭૮. અને આ કાવ્યની કડી ૪૭ ની પહેલી પક્તિ. મુળપણ-મુગ્ધતાથી, મેહવાતાથી, સં॰ મુક્ પરથી મુખ્ય. મુદિ-મુનીંદ્ર. વર્ પ્રસિદ્ધ વર્ષોં-મળ્યા. દુકકંત-સં॰ દુઃસ.
૫૧ આધાનવૃદ્ધિ-ગર્ભવૃદ્ધિ. ભરઇ-ભરાય. છઇ-છે. પૂરાણી આસ-આશા સિદ્ધ થઇ. ગર્ભ રહેવા તેને આશા રહેવી એમ લેાકેામાં રૂઢિથી ખેલાય છે. આશ્રમમાં પ્રસવ થાય તે અશુદ્ધિ થાય-એમ જાણી ઋષિરાય એટલે છે કે હું વત્સ ! સાસરે પધારે। અને મનના ભાવ પૂરા કરે.
Aho ! Shrutgyanam