________________
અંક ૨ ]
सकुंतला रास - स्फुट विवेचन
[૨૦૧
૩૪ એની સાધના એવી છે કે મારૂં રાજ હરી લેશે. ( માટે એવા આજે કાઇ છે કે જે ચતુરતાથી તેને ચૂકવે-સાધનાથી ભ્રષ્ટ કરે ?
૩૫ સુરપતિ-ઈં. મણિ વિષ્ઠ એ. વિશેષ્ય નારીજાતિ હેાવાથી આ વિશેષ સ્ત્રીલિંગવાચક એ રૂપ લે છે. સરખાવા. તેણી વેળા, તેણીવાર. રેસ-અપ૦ રેસિં, રેસિમ્મિનિમિત્ત, માટે, વાસ્તે. તવ-ત્યારે. મેણિકા-મેનકા વિશેષ્ય નામ. તેને ખીજી વિભક્તિને પ્રત્યય ને' ને લેપ થયા છે. વિસેસિ–વિશેષપણે.
૩૬ વિમાન વૈમાનિક દેવને. વિમાન-સં॰ વિ-નહિ+ માન-ભાર. ભારવગરનું વાહન. કિસિ-૩૪, કૈવી. ઇમ-આમ. હુમાય-સં૦ ૬, વાય′′ પરથી પરિતાપ કરે, સંતાપ કરે.
૩૭ પુરંધિ-સ॰ પુરfન્દ્ર-પુખ્તવયની સ્ત્રી. મેખ મેખેન ચૂકવું-મેખને મેખથી કાઢું (?) પરિત ન્યા-સ॰ પ્રતિજ્ઞા સંધિ. સાંધી-ોડી, લીધી.
૩૮ આગઈ-આગે-પહેલાં. નિરગાલી-સ॰ નિřહા ?-અર્ગલા વગરની–ગમે ત્યાં જવા સ્વતંત્ર
નિરંકુશ. નઈ-તે. પ્રીય આદેશ-વ્હાલાના હુકમ. શ્રુત એટલે ઘીની આકૃતિ અગ્નિમાં મળે તે વિશેષ ધગધગે-જોશથી ખળે.
૩૯ સયલ–સકલ, બધા. સિંગારશૃંગારી. ઊતરી–નીચે ભૂમિપર આવી. મંડે-શરૂ કરે. નાટારંભ નાટકને આરંભ, નાટક નૃત્યના રંગ-નાટારંગ. સરખાવે એ નાટારંભ શ્રીહરિને કહ્યો, પાંતરીસમે અધ્યાય પૂરણ થયા.’ દશમ અ૦ ૩૬; ‘સભામાંહે ફાટકમણના થંભ, થઇ રહ્યો છે નાટારંભ.' પ્રે॰ સુ ૬-૧૪. નેહ-સં૦ નૈદ સંભ-અ; સં॰ સમરું આવેશથી.
૪૦ હૈ મુનીશ્વર ! ભલે ભલે ભેટયા આવ-આવે કંઇક અર્થ અહીં છે. ભલે સં॰ ભદ્રકું ના અર્થમાં જણાય છે. સરખાવેશ સં॰ મલતુ નં. સારૂં થયું ને એ અર્થમાં. આલિ-સ॰ જ્ઞાહો સખી, વયસ્યા. કરિ–કરમાં. આતિ-સ॰ સજ્જત. પ્રા॰ અલત્ત, અદ્યત્તય; અળતા. સ્ત્રીઓ હાથપગને લાલ કરવા માટે જે રંગ લગાડે છે તે. જાળવતી-સાચવતી. મનભેદ-મનના રહસ્ય. ક્રૂડઉ-ખાટા, બતાવવાના.
૪૨ હે પ્રભુ ! જે ભાગ કાજે યાગસાધના કરીએ, કાયાને શાષવી દઇએ, તે આ લોકમાં પુણ્યપ્રભાવે આવે તે તેમાં તમને શું દેષ-વાંધા ? તપેશ્વર તે ભેગેશ્વર-રાજેશ્વર એટલે તપ કરવાથી આવતા ભવમાં ખૂબ ભેગ મળે છે એ માન્યતા ઉપર આ કથન છે.
૪૨ વચનનુથી તેનાં શ્રવણ-કાન હરિ લે છે, વિનેદદિવેલાસથી હૃદય હરી લે છે. પેાતાનું રૂપ
સાદર્ય બતાવી નેત્ર હરી લીધાં. તે રીતે તેને પાશમાં પાડી લીધેા-પેાતાના પાશમાં સપડાવ્યેા. પાસિ– સંપામાં ઇ સાતમી વિભક્તિને પ્રાચીન પ્રત્યય છે.
૪૩ પાપ સવારથ-દુષ્ટ સ્વાર્થ. મંડી-આદરી. આમ પેાતાના દુષ્ટ સ્વાર્થ આદરીને તાપસને સારી રીતે ભોળવી લીધેા; (તે તાપસે) શાલરૂપ ચિંતામણી રત્ન ફેંકી દીધું અને કટકે કટકા કરી નાંખ્યું. ખંડેાખંડિ–ર્સ૦ જીંદુ કટકેા. ટ્રકડે ટૂકડા.
૪૪ તિ–િતેણી. અન્યાનિ-અજ્ઞાને, જ્ઞાન પરથી ગનાંન-ન્યાન થયેલ છે. કન્યાના ગર્ભને પૂરે દિને વનમાં નાંખી (સ્વર્ગમાં) પહેાંચી; તાપસને ખાડ લાગી~કલંક લાગ્યું. ખેાડ-ખાટ, ડાઘ, કલંક, બટ્ટો, નામેાશી. સરખાવેા પાછા રહિ આવસ ખેડિ.' કા પ્ર॰ ૪-૨૪૬.
૪૫ ઉલ્લંઠ-૨૦ ૬છુટ. ઉદ્દત. સરખાવા ‘પતિ ઉલ્લં–વયણા' કાલકાચાર્ય કથાનક. કારણ કે બાળકની તેણે પણ પરવા ન કરી. ટલવલતું-વલખાં મારતું. ભાલ-જીએ ઉપર સંભાલ,
Aho ! Shrutgyanam