Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 247
________________ ૨૦૮] जैन साहित्य संशोधक [खंड ३ રાસ ૧-૧૨-૧૧. સંહરિ-સં. સંન્ ખેંચી લેવું. આજ્ઞાર્થ હાલમાં ઈ પ્રત્યય ઉડી ગયો છે. ચાલુ રૂપ સંહર. રાસ-રેષ, ક્રોધ. ૨૪ દુર્વાસા-અત્રિ-અનસૂયાના પુત્ર, દત્તાત્રય અને ચંદ્રના ભાઈ. વલતું – અ વળતી-પછી. કૂડઉખો. જણિ-જાણ, સમજ. પ્રીય-વહાલો. ધણી સંભારસ્પઈ-યાદ કરશે, સ્મરશે. મૂડી-સે પુરાસંવ મુદ્રાનું અલ્પાર્થસૂચક. નામના ટુંક લેખવાળી વીંટી. અહિનાંણી-સં૦ મિન કે જેના પરથી કાલિદાસનું નાટક અભિજ્ઞાન શાકુંતલ કહેવાય છે. નિશાનીથી. પ્રા. અહિચ્છાણ, અહિનાણુ, ગૂડ એંધાણ. ૨૫ કઉતગ-સં કુતુવા, કૌતુક, આનંદ આપનારું ને જોવાની ઈચ્છાને ઉત્કટ કરનારું દશ્ય. તુ-તે, સં. તુ. દિઠ સં. ઈ. દુઠ૦ સુઈ. રમઈતિ-રમે છે. ગૂઝ સં૦ ગુઘ, પ્રા. ગુજઝ. ગુરૂવાત, રહસ્ય. તિસઈ–તેવામાં તરૂ સંભાલતરૂની સંભાલ. કવિતાના માપના બંધનથી કવિએ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયને લોપ કર્યો છે; સંભાળ સં. સં+મ એલવું. સારી ભાળ-ખબર–કાળજી. સાચવણ-રક્ષણ. આ પછી ઝાબટ ઢાલ આવે છે. ઝાબ દેહરાની ધાટીને લય બંધ છે. પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યના પૃ. ૧૨૨ માં જે પદ (પ્રબંધ ચિંતામણીમાં) આપ્યું છે. તેજ ઝાબટ છે કે, હ. ધ્રુવ. ૨૭ તરૂ અંતરિ-ઝાડની વચમાં. દષ્ટઈ-દષ્ટિએ, નજરે. જામ-જ્યારે કામબાંણિ-કામબાણથી-ઈ’ ત્રીજીને પ્રત્યય છે. વેધ્યઉં-સં. વિ–ભેદવું વીંધાયો. હાઈ-હેશે. નૃપ-રાજા, તામ–ત્યારે. ૨૮ વિષમ-સં. દારૂણ, વસમા, વિષય-સંવ કામ-(તે રૂપી વિષ-ઝેર) દેહિલું-દુઃખકર, આકરું, કઠણ. દેશ્ય શબ્દ “દૂહલો-દુર્ભગવાચક' (દ. ના. ૫૪૩) જિણિ-જેણેનું પ્રાચીન રૂ૫. ધારિઉં-સંપારિત વિષની અસરથી બેચેન કર્યો. ઘારણુ-ઘોર નિદ્રામાં નાખે. શુદ્ધિ અસુદ્ધિ-સારું કરતું. લહઈ-જાણે. પસ્ય. સંવ ઘરારા-પરાધીન ઇકિ-ઈદ્રિયને. સદીવ-સંવ વ હમેશાં. ૨૯ રંભા-ઈદ્રની એક અપ્સરાનું નામ. કઈકે, કિન્નર-સં. સ્વર્ગને ગંધર્વ. કમલા-સં. લક્ષ્મી. કેલિ–સં. રમત કરતડી-કરતી. નાગકુમારિ-નાગકન્યા. ૩૦ કેહઈ કાંમિ–શું કામની? કેના કામની? વિહલ-સંવિવરનું પ્રાકૃત વિહલ થાય. જનમ વિહલ પશુની પેઠે થાય તે અહીં વિહલને અર્થ વૃથા કદાચ હોય. જઉ...ઠામિ-જે આ સ્થળે હાય રહે તે. ૩૧ પરમાણુ–સંહ , આદર. ચું-શુંનું પ્રાચીનરૂપ. જુ–જે. સુનાહ-સંસુરતા સારો ધણી. પડ–પડી. કથાનકિ–ખરાબ સ્થાનકે-સ્થળે. પછઈ-પછી. ભાઈ-ભાંગે, એલવાય. દાહ સંવ, પ્રા૦ ડાહ. બળતરા. - ૩ર જિમ કિમ-ગમે તેમ કરીને, જિમ-તેવા જિવ, જિહ, જિ એ અપભ્રંશ રૂ૫ છે. સંવ કથા જે રીતે. કિમ-અપ૦, સંઇ. કેવી રીતે, કઈરીતે. જિમ અને કિમ આ બંને ભેગા આવેલા પહેલીવખત જોવામાં આવે છે. અંગીકરૂં-સં. ( સં ધાત) સ્વીકારું, લઉં. જગાવી–જગાડીને ઉઠાડીને. પૂછિવા-પૃછા કરવા-તપાસ કરવા. સરૂપ-સં. સ્થg વૃત્તાંત, હકીકત. ૩૩ કુણકાણ; કેહની-કાની, કન્યકા-સં૦ કન્યા, પુત્રી. આમૂલ-સં૦, મૂલથી, ધરથી. ઉપાય-સંવ Tટ પરથી પ્રારા ઉપાય. ઉત્પત્તિ, પ્રાદુર્ભાવ. અહીં ઉપાય એટલે ઈલાજ એ અર્થ નથી. ૩૪ તપસી-સં. તપસ્વી તાપસ. ખરઉ-ખરે. વિશ્વામિત્ર-ગાધિરાજાના પુત્ર. તબળથી બ્રહ્મર્ષિ કહેવાય. અંકાણું શક્તિ થયું–સંકચિત થયું. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290