Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 245
________________ ૨૦૬ ] जैन साहित्य संशोधक ૫ કેલિ-ક્રીડા. બસતુ-બેસતા. છાયા કેલિ-કેળની છાયામાં. હસતા-હેસારવ કરતા-હણહણતા. સરખા- હરતા ફરતા હીસે ઘેડા, તહેને તેમ તણા અછોડા’-પ્રેમાનંદ સુઇ ચ૦ ૬-૧૭ હયવર-એક ઘોડા હેલિ–સં- હેલામાં, આનંદડામાં. બંદિ-સંબંદિન-ચારણ. પિહિલિ-પ્રથમે, પહેલાં સં. પ્રથમ પ્રામાગધી પઢમિલ્લ-પહિલ. સરખાવો પહેલ કરવી. “એ વાતે લજજા નહિ કોમ, પહેલા તમારી પૂઠે અમે તાપીદાસ અ૦ આ૦ ૫-૧૧, ૬ સમસ્યા-ગૂઢ અર્થ, સંતવાણી. બિરદાવલી-(બિરદ + આવલી-હાર) વખાણ-પ્રશંસા. તવ-સંવ તા ત્યારે. કુરંગ-સંવ હરણ, દષ્ટિ-દષ્ટિએ, નજરે. ચડવડ-આમાં ગત્યર્થ ધાતુ ચલ–ચાલવું છે એમ લાગે છે. આવા ગત્યર્થ ધાતુ ઉપરથી કિર્ભાવ કરવાથી ગૂજરાતી “ચળવળ'-ચડવડ ઉપજી આવ્યું હોય. જેમકે રુ ઉપરથી સળવળ, દુ ઉપરથી દડવડ, ઝરુ ઉપરથી ઝરમર. પરિઈ ઉપરથી પરવર'. ચપલઉતાવળી, પરિ–પ્રત્યે-તરફ; અસિ-તરવાર, કુંત-ભાલું, તેમ-માથાને ટોપ, ટૂણ-ભાથું, સંધિ–સાંધી. સરખાવો “શર સંધિ રમીયાં બેટ’–મોહન વિજયને નર્મદા સુંદરી રાસ પૃ. ૮૩. ઘણુહ-ધનુષ્યના મુખથી બલ દઈને તાંકે છે-લક્ષ્ય કરે છે. ૭ તુરંગ-સં. ઘેડો. ઉનમાદ-સં. ઉન્માદ, જીદ, મદ. વાદ વદેહેડ અંકે. વાદ-સં. વદ્દ પરથી થયેલ છે, વદે પણ તે ધાતુ પરથી થયેલ છે. એક બીજાની હરીફાઈ બકે, સરખા. “હયરથ વાહન વેહલે, ધણી દ્રોડા સહુ વાદ’ ૧૧૧૭ પ્રેમાનંદકૃત સુભદ્રાહરણ. ગતિ અનુસરીએ–ગતિ પ્રમાણે–એકબીજાની ગતિમાં. ઠંડીય-મૂકીને. જોમ-જ્યારે, તામ-ત્યારે, પામ્યા-પહોંચ્યા, વનહિ-વનમાં. ભરી-ભરપૂર. ૮ હય-ઘડે, ભર્યા-તામ, પવન સાથે-વાયુવેગે જેવો મૃગ પાછળ ચાલ્યો; તે (તેને) પહોંઓ, જામ–પં. થાવત જે. તામ-સંવ તાવ, તે. અભિરામ-સુંદર, મનોહર. ૫ ધનુષિપૂરે વામનરાજા ધનુષ્યને પૂરા વામથી પૂરતું હતું. વામ-સં. વ્યામ. બે હાથ પહોળા કરી તે સાથે છાતીને ઉપલો ભાગ મેળવતાં જે લંબાઈ થાય તે. ૯ પ્રાણહિ–બલથી-પ્રાણથી. મેëઈ-ફકે. જિમે-જેવો-જ્યારે રહો રહે-સં. રક્ષ ઉપરથી રોરક્ષણ કરે, બચાવે. જુગૂ૦માં રાખે એ અર્થમાં વપરાય છે. સરખા “સ્તને ત્રિકમ રાખજે, તાહારે પાએ પુરૂષોત્તમ.' ભાલણકૃત ધ્રુવાખ્યાન ૬-૧૧. “પાડે મુંબ ને આક્રંદ કરે, રાખો નળ ! વાણી ઓચરે ભાલણનું નળાખ્યાન ૧૮-૪. તાપ-તપસ્વી. તિણિ સમઈતે સમયે, તે વખતે. વિશેષણને પણ સપ્તમીને પ્રત્યય લાગ્યો છે. સરખાવો “તેણે સમે પછી પાર્થ પ્રત્યે સુભદ્રા શું ઊચરેરે ?” ૧૨૪૮ પ્રેમાનંદ સુદ હ૦. મુહિ-મુખે. તૃણ–ઘાસ. ન્યાય-રાસ્તી-વ્યાજબીપણું. ચાલે-વર્તે. ગિઆનંદે. હાલેઅહીંતહીં ફરે–સુખ ભોગવે, રહે–વસે, નિત્રાણ-સં. નિસ્ત્રાણ–રક્ષણ વગરનાને, હરવા–મારવા બાણ. વહે બાણ ખેંચીને. બાણથી શું કામ પ્રાણ લે છે? ૧૦ રાય-રાજા, રખવાલ-રક્ષાપાલ-રક્ષણ, અન્યાય તણો એટલે અન્યાયને અર્થાત અન્યાય સામે. પાલકહે એ-સૌ રાજાને પૃથ્વીપાલ-ભૂપાલ કહે છે. “એ” એ પાદપૂરક છે. નિરધાર-સં. નિરાધાર-આધાર વગરના-અનાથ. તેના પર હથિયારને ભારે કરવો તેથી કઈ રીતે શોભા મળે કેહીકઈ રીતે લહે-મળે. ૧૧ સહ-શભા, મમ-નહિ મા. દેહ-વેર, ઈર્ષ્યા “કઈ પ્રાણી ઉપર મિથ્થા દ્રોહ ન કર.' ઈક-એક. ધરમ-ધર્મને. “હ” એ છઠ્ઠી વિભક્તિને પ્રત્યય જૂળ ગૂડ માં વપરાય. મોહ-પ્રેમ. વયરવેર; વિરોધ-પ. Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290