Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 254
________________ ગ્રં ૨ ] सकुंतला रास-स्फुट विवेचन [ ૨૨૧ કોલાહલ કરે. નિવિ-મંત્રિ-નૃપ-મંત્રિને નિવ. પાણિવ સં. ૫. તિણિ તે માટે. રાય-રાજા. તેડઇ-નિર્મ આગ્રહઈ-આગ્રહથી. વીસારવા-સં. ૧+૫. ભૂલવા. ભણીય-માટે--ખાતર, કેલિ–ઉછવ-કીડા ઉત્સવ. વહેઈ–વહે-કરે. ૯૬ ઈણિખિણિ–એ ક્ષણે-એટલામાં સંભવ્યું—સાંભળ્યો-સુણે. સાદ-અવાજ; નાદ-સંવ વનિ. કરિ–કરે. આશ્રમિ-આશ્રમમાં. ગૂંજત-ગુંજારવ કરતો, સં. મુંન્ન-ગણગણ કરવું, ગેકુલ–સંવ ગાયનું ધણ. રાખવા-સં. પરથી રક્ષણ કરવા. જાઈ-જાયે-જાય; પાસઈ-પાસે, આગળ સિંહની પાસે બલવતઉ–બલવંતે-બલવાન, ૯૭ પુવીપાલ–સંહ પૃથ્વીપાલ-રાજા. વનિ-વનમાં. જિમ-જેવો, તિમ-તેવો. તઉ-દેત. હરિસં૦ સિહપ્રતિ-તરફ. ફાલ-ફલાંગો. - ૯૮ અતુલબલ-જેને તેલ ન થાય એવું. અસામાન્ય બલ. ઝૂઝઈ-સંવ યુ પ્રાકુક-શુક લડાઈ કરે. સખાઈ થયઉ-સાથે ભળ્યો. તિણિખિણિ-તક્ષણ. નંખ્યું–નાંખ્યો. નિરદલી-નિર્દલી-નિઃશેષ દલી એટલે સાવ મારી નાંખ્યો. અમીય-૦ અમૃત. પૂરઈ-ભરાય રાયણ-રાજાનાં લોચન એટલે નેત્ર. ઉલસઈ-સં૩૬. ઉલ્લાસમાન થાય. અલિંગન–સંવે ભેટવું તે. સમાપી-સં૦ . સમર્પ–આપી. વછ–હે વત્સ! કહે તું ક્યાં વસે છે. - ૯૯ દુકકંત-દુષ્યત. તાત-પિતા. માત-માતા. રિષિધુય–ઋષિપુત્રી. ધુય-સંવ હિ7 પ્રાવ ઘૂા. પુત્રી. વાસ એટલે રહેઠાણ વનવાસમાં. આહાર એટલે ખોરાક ફલ ફૂલનેપહિરણિ–એટલે -પોશાકમાં સંપરિવાર. સરખાવો પીલું પદકુલ પહિરણ. કા. પ્ર. ૩-૧૬૫. અથવા પહેરણિ એટલે પહેરવા માટે સરખાવો “મુનિજન જાહારે દીઠી નારી, સુંદર વપુ નિ દુ:ખ ભારી, અર્ધ વસ્ત્ર તે પેહેરણે અ” ભાઇ નળાખ્યાન ૨૧-૨. તરૂઅર-તરૂવર. વલકલા-સં૦ વફા (ઝાડની) અંતરછાલનાં વસ્ત્ર. ૧૦૦ જાગવ્યો-જગા, જાગ્રત કર્યો. નેહ-નેડ. સ્નેહ-નેહ સહિત. તુહતુજ, તારી. માયમાતા. કિલિં-સે સા ક્યાં. ૧૦૧ દાખું, સં - દ્ રાખવું, બતાવું. સાથિ-સાથે. આયઉ–આવ્યો. વેગિ-વેગથી. ખામઈ-સં ક્ષમદ્ ખમાવે-માફી માગે. કામઈ-સં૦ થીમ-વાંછવું, ચાહવું-ચાહે. થિ-સં. સ્થિર. સાખિ-સાક્ષીએ સાપ-શ્રાપ. દૂષણ-સંવ ફૂgળ દોષ, વાંક. કિમ્યું-. તમહે-તમને, અહ-અમે. દીજઈ–દઇએ. કરમકર્મ. મેલઉ-સ, સદીન, ખરાબ, આપણઉસ સારા -પોતાનો. ૧૦૨ ગવર-સં. નવા ઉત્તમ હાથી ગુડી-ચૂડી, નાની ધ્વજા. સરખા ગુડી પડે. એટલે શાલિવાહનના શકના આરંભન–પહેલે દિવસ ચૈત્ર સુદ પડવો, કારણ કે તે દિવસે ઘેર ઘેર નાની ધ્વજા ચઢાવવાનો રિવાજ દક્ષિણમાં છે. જુઓ કાવ્ય પ્ર. નું પુટ વિવેચન પૃ. ૧૩. આણીય-લાવીને. નિયરિનગરમાં. મહોત્સવે-મહા ઉત્સાહપૂર્વક. બલપણુઈ–બાલપણે-નાની વયમાં. સંગિ-રંગથી, આનંદથી. યુવરાજસિંહ પાટવી કુંવર. હવઈ-સં. સ્થાપત્ સ્થાપે. - ૧૦૩ વિલે-સંવ થrfuત-સ્થાપ્યો. સંગ્રહ–સં૦ +9. સંગ્રહ કરે એટલે રક્ષણ કરે. તથા પામરતાનાં જ રાષ્ટ્રધ્ધ : મનુસ્મૃતિ ૭-૧૧૪. અરિઅણુ-સં. અશ્વિન શત્રુઓથી, રાજ-રાજ્યનું, વંછિત-ઈચ્છિત, રાખતઉ–સાચવતો. કુલવટ લાજ-કુલરીતિ. જુઓ કડી ૬૪. ૧૦૪ ભાષ-સં. મrg બેલે. મુખઈ-મુખથી. સુખઈ-સુખવડે. પાપ કસમલ–પાપરૂપી કમલ એટલે મેલ; પરિહરઉ-સંવ હિન્દુ તજે. સુધિ સારી બુદ્ધિવાળા, સીલ-શિયલ, સત ચરિત્ર. ઊપરિસિંહ કારિ ઉપર-પ્રત્યે. ખપ-ઉપયોગ. ખપ કરો-ઉપયોગમાં લાવો. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290