________________
जैन साहित्य संशोधक
नंदुरबार निवासी कालू साहनी ग्रंथ प्रशस्ति
આ નીચે આપેલી ગ્રંથ પ્રશસ્તિ વિ૰ સં॰ ૧૫૫૧માં નંદુરબાર નિવાસી શ્રેષ્ઠિ કાલૂએ લખાવેલા ગ્રંથભંડારની છે. વાચકશ્રી મહીસમુદ્રના ઉપદેશથી એ શ્રેષ્ઠિએ સમગ્ર સિદ્ધાંતાની ટીકા સાથેની અકેક પ્રતિ સારા કાગળ ઉપર, સુંદર અક્ષર લખનારા લડીઆએના હાથે લખાવીને તેને એક માટા જ્ઞાનભંડાર સ્થાપિત કર્યાં હેાય એમ આ પ્રશસ્તિ ઉપરથી જાણવાનું મળે છે.
? * * ]
[ સંત ફ્
એ નંદુરબાર સ્થાન તે હાલમાં તાસીવેલીમાં આવેલું નંદરબાર જ લાગે છે, એ સ્થાને તે। આજે એ જ્ઞાનભંડારને કશે અવશેષ રહેલા હોય તેમ લાગતું નથી પણ એ ભંડારમાંની પ્રતિએ યતિએ અને શ્રાવકાના હસ્તક અન્ય સ્થળે જે કેટલીક ચાલી ગઇ અને તેથી હજી સુધી સચવાઈ રહી તે ઉપરથી એ ભંડારના અસ્તિત્વની આપણને જાણ થાય છે. ગતવર્ષ, ભાવનગરના સંધના ભંડારનું અવલેાકન કરતાં તેમાં એની એક પ્રતિના અમને દર્શન થયાં જેનાં અંતિમપત્રનું ચિત્ર આ સાથેના પૃષ્ટ ઉપર અંકિત થએલું નજરે પડશે અને તે ઉપર લખેલી શ્રેષ્ટિની પ્રશસ્તિ આ નીચે વાંચવા મળશે.
એ પ્રતિ અવદામાયની છે. કુલ એનાં ૧૨૬ પાનાં છે. પાનાં લગભગ એક ફુટ જેટલાં લાંબાં અને પાા ઈંચ જેટલાં પહેાળાં છે. દરેક પાનાની દરેક પૃષ્ટિ ઉપર ૧૫-૧૫ પક્તિઓ લખેલી છે. આવી જ એક એ પ્રતિએ પાટણના ભંડારમાં પણ અમારા લેવામાં આવી છે.
ભાવનગરના ભંડારમાંની એ પ્રતિ શ્રીયુત કુંવરજી આણંદજી માકૃત પ્રાપ્ત થએલી હાવાથી આ સ્થળે તેમના નામેાલેખ કરવા ઉચિત છે.
મૂળ પ્ર શ સ્તિ नंदुरबार निवासी भीमः संघाधिपोऽभवद् भविकः । श्रीजिनधर्माधारस्ततनयो डुंगरस्सुकृती ॥ १ ॥ तद्वंशकविलासी प्राग्वाटः प्रकट जिनमताभ्यासी । श्री गुणराज गुणवान् पर प्रतिष्ठादिकारयिता ॥ २ ॥ श्रीशत्रुंजय रेवत- जीरापलयर्बुदादियात्रासु । વિત્તવ્યયસળજીીઋતનના તદું (?) ૪ જીલમાફ || ક્ ॥ तनयस्तयोः सुविनयः कालूनामा कृतानुकृतसुकृती । तज्जाया जसमाई ललतादेवी च वीराई ॥ ४ ॥ श्रीजिनभवनजिनाच पुस्तक संघादिके सदाक्षेत्रे । वितव्ययस्य कर्ता दानार्थिजनान् समुद्धर्ता ॥ ५ ॥ युग्मम् श्रीमत्कालूनाम्ना निजकर कमलार्जितेन वित्तेन ॥ चित्कोशे सिद्धांता ससूत्रका वृत्तिसंयुक्ताः ॥ ६ ॥ श्रीमद्वाचक नायकमही समुद्राभिधानमुखकमलात् । लब्ध्वा वरोपदेशं नंदंतु च लेखिताः सुचिरं ॥ ७ ॥
संवत् १५५१ वर्षे आषाढ सित दि० १० शुक्रे । महोपाध्याय श्री महीसमुद्रगणिशिष्य पं० कनकविजयगाणे लिखापिताः ॥
Aho ! Shrutgyanam