________________
अंक २]
कुवलयमाला
[ १७७
પિતાનું પૂરું નામ પણ આપવાની દરકાર રાખતા નથી તે જ જમાનાને એક કથાકાર આ રીતે પિતાની
તે ઓળખાવવા ખાતર પિતાનાં કુળ, વંશ, ગુરુ, સમય અને સ્થળ આદિને રીતસર ઉલ્લેખ કરવાની જે પસંદગી કરે છે તેને. તેની ઐતિહાસિક વૃત્તિની નિદેશક સમજવી જોઈએ. તે પિતાને પરિચય આ પ્રમાણે આપે છે – (१) * अत्थि पुहईपसिद्धा दोणि पहा दोणि चेय देस ति।
तत्यत्थि पहं णामेण उत्तरावहं बुहजणाइणं ॥ ४ (२) सइदिअचारुसोहा विअसिअकमलाणणा विमलदेहा ।
तत्यत्थि जलाहिदइआ सरिआ अह चंदभाय त्ति ।। (३) तीरम्मि तीय पयडा पवझ्या णाम रयणसोहिल्ला ।
नत्यत्थि ठिए भुत्ता पुहई सिरितोरराएण * ॥ (४) तस्स गुरू हरिउत्तो आयरिओ आसि गत्तवंसाओ ।
तीय णयरीय दिण्णो जेण णिवेसो तहिं काले ॥ (५) तस्स वि सिस्सो पयडो महाकई देवउत्तणामो ति।'
.... .... सिवचंद गणी य मयहरो ति (?) ॥' (६) सो निणवंदणहे कहवि भमंतो कमेण संपत्तो।'
सिरिभिल्लमालणयरम्म संठिओ कप्परुक्खो व्व ।। (७) तस्स खमासमणगुणा णामेणं जक्खयत्तगणिणामो ।
सीसो महइ महप्पा आसि तिलोए वि पयडजसो ॥ 4 ઉપર કવલયમાલાની પ્રતિઓની ઉપલબ્ધિની બાબતમાં લખ્યું છે કે એ ગ્રંથની અદ્યાપિ માત્ર બે જ અસલ પ્રતે જાણવામાં આવી છે અને તે બંનેમાં કેટલાક મહત્વને પાઠભેદ છે. એ પાઠભેદ આ પ્રશસ્તિના ભાગમાં સ્પષ્ટ જણાઈ આવે છે અને તેથી આ સ્થળે એ પાઠાંતરે નોંધવાની આવશ્યક ફરજ પડી છે. સંક્ષિપ્ત શિની ખાતર જેસલમેરવાળી તાડપત્રની પ્રતિને સર્વત્ર ! સંજ્ઞા આપુ છું અને પૂનાની પ્રતિને P સંજ્ઞા આપું છું. *P માં આ પ્રારંભની બંને ગાથા નથી. એમાં ૩ જી ગાથાથી પ્રશસ્તિને પ્રારંભ કરે છે અને તેને પ્રથમ પાદ J કરતાં જૂદા જ પ્રકારને છે; અર્થાત તે આ પ્રમાણે છે
___ 'अत्थि पयडा पुरीणं' । P तोरमाणेण । ૧ P માં આ ગાથાદ્ધની જગ્યાએ નીચે પ્રમાણે આખી ગાથા છે—
[ तस्स ] बहुकलाकुसलो सिद्धान्तवियाणओ कई दक्खो ।
आयरिय देवगुत्तो ज[स्स ]जवि विजरए कित्ती ॥ ૨ ] માં આ ગાથાદ્ધ ખંડિત છે. P માં તે નીચે પ્રમાણે છે
सिवचन्दगणी अह महयरो त्ति सो एत्थ आगओ देसा । ३ मा गाया P भ नथी..
Aho Shrutgyanam