Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 238
________________ મંત્ર ૧ 1. सकुंतला रास [ १९९ ઢાળ ૩. રાગ-ઝાબેટા, તરૂ અંતરિ દઈ પડી, રિષિ પુત્રી જામ; કામ બાંણિ વેધ્યઉં હોઈ, ચિંતઈ નૃપ તા. ૨૭ વિષમ વિષય વિષ દેહિલું, જિણિ ધારિક જીવ; શુદ્ધિ અશુદ્ધિ લહઈ નહી, પરવસ્ય ઈ ઢી) સદીવ, વિષમ આંચલી, રંભા રમવા અવતરી, કઈ કિન્નર નારી; કમલા કેલિ કરતડી, કઈ નાગકુમારિ. વિષમ ૨૮ રૂપ કલા એહજ તણી, તે કેહઈ કમિ, જનમ વિહલ પશુની પરઈ, જઉ હુઈ ઈણ કામિ. વિષમ ૨૯ નારિ તણું પરમાણુ યું, જઉ નહીય સુનાહ; પડિ કથાનકિ ત૬ પછઈ, નવિ ભાજઈ દાહ. વિષમ ૩૦ જિમ કિમ એ અંગીક, ઈમ ચિંતવી ભૂપ; મિત્ર જગાવી કહ્યું, પૂછિવા સરૂપ વિષમ ૩૧ એ કુણ કેહની કન્યકા, પૂછાઈ રાય; સખીય ભણઈ ભાઈ! સુણઉ, આમૂલ ઉપાય. વિષમ ૩૨ તપસી તપ તપતઉ ખરઉ, જે વિશ્વામિત્ર, દીઠઉ ઈદઈ એકદા, સંકાણું [નિય] ચિત્ત. વિષમ ૩૩ તેહવી એહની સાધના, જે હરસ્યઈ રાજ; ચતુરપણુઈ કરિ ચૂકવઈ, તે છઈ કઈ આજ. વિષમ ૩૪ ચિંતાતુર ઈમ ચિંતવઈ, સુરપતિ ઈણિ રેસ; તવ ઈંદ્રાણી મેણિકા, વિનવઈ વિસેસિ. વિષમ૦ ૩૫ લાખ બત્રીસ વિમાનનઉ, તું પ્રભુ કહવાઈ; તઉ સ્વામી ચિંતા કિસી, જે ઇમ દુભાય, વિષમ ૩૬ વાત કહી તાપસ તણી, તવ હસઈ પુરધિ; મેખન મેખ ચૂકવું, પતિન્યા સંધિ. વિષમ ૩૭ આગઈ નારિ નિરગાલી, નઈ પ્રીય આદેસ: છૂત આહુતિ અગનઈ મિલિ, ધિગવિગઈ વિશેષ વિષમ ઢાળ ૪. રાગ-સામેરી. કરીય સયલ સિંગાર ઊતરી, મંડઈ નાટારંભ; ભણઈ મેનિકા ઇદ્ર ઈંદ્રાણ, નેડ વચન સંરંભ. મુનીસર ભલઈ ભલઈ ભેટિક આવિ; ચઢિલ ૩ણ કરિ આવિ, રજીસર ભલઈ ભલઈ ભેટિલ આવિ. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290