________________
૨]
जैन साहित्य संशोधक
मकरण ३ जं.
વૈરાગ્ય
અપૂર્વ અવસર એવા કયારે આવશે, કયારે થઇશુ માહ્વાન્તર નિગ્રંથ જો સ સબધનું ધન તીક્ષ્ણ છેદીને, વિચરશુ' કવ મહુપુરુષને પથ જો ! સર્વ ભાવથી દાશીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સયમ હેતુ હાય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો-અપૂ રાયચ'દ્રભાઈના ૧૮ વર્ષની ઉમરે નીકળેલા અપૂર્વ ઉદ્બારની આ પહેલી એ કડીએ છે.
[ અંક ૨
જે વૈરાગ્ય એ કડીઓમાં જળહળી રહ્યો છે તે મેં તેમના એ વર્ષોના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોએલે. તેમના લખાણેાની એક અસાધારણતા એ છે કે પેાતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. મીજાની ઉપર છાપ પાડવા સારૂ એક લીટીસરખી પણ લખી હાય એમ મેં નથી જોયું. તેમની પાસે હંમેશાં કંઇક ધર્મ પુસ્તક અને એક કારી ચાપડી પડેલાં જ હાય. એ ચાપડીમાં પેાતાનાં મનમાં જે વિચાર આવે તે લખી નાખે, કાઇ વેળા ગદ્ય ને કાઈ વેળા પદ્ય. એવી રીતે જ * અપૂર્વ અવસર ' પણ લખાએલું હાવું જોઈએ.
વખત આ નથી જોયુ.
ખાતાં, બેસતાં, સુતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હાય જ. કોઇ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મેહ થા હાય એમ મે
તેમની રહેણી કરણી હું આદર-પૂર્વક પણ ઝીણવટથી તપાસતા. ભાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેષ સાદા, પહેરણુ અંગરખું, ખેસ, ગરભસુતા ફેટા ને ધાતી. એ કંઇ બહુ સાક્ કે ઈસ્રીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. ભાંગે બેસવું ખુરસીએ એસવું અન્ને સરખાં હતાં. સામાન્ય રીતે પેાતાની દુકાનમાં ગાદીએ બેસતા. તેમની ચાલ ધીમી હતી, અને જોનાર સમજી શકે કે ચાલતાં પણ પાતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતા; અત્યંત તેજસ્વી, વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરા ગેાળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહિં, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિના હતા. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતુ કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરા હસમુખા ને પ્રફુલ્લિત હતા. તેની ઉપર અંતરાન૬ની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પેાતાના વિચારો ખતાવતાં કઈ દિવસ શબ્દ ગોતવેા પડયા છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિં લાગે કે કયાંએ વિચાર અપૂર્ણ છે કે વાકયરચના તુટેલી છે, અથવા શબ્દની પસન્નુગીમાં ખાડ છે.
Aho! Shrutgyanam