________________
११
.
अंक १] जैन धर्मप्रसारक सभाए बजावेली जैन साहित्य सेवा
[७५ તેમાંથી જે બુકાને ગ્રંથો મળી શકતા નથી તે પણ જણાવેલું છે. તેમાં ભેટ તરીકે જણાવેલી બુકેને પ્રતા કાયમ તેના ' ઈચછકને ભેટ તરીકે જ મોકલવામાં આવે છે. પ્રસ્તુત પાંચ વર્ષમાં ૬૭ બુકે ને ગ્રંથ બહાર પાડવામાં આવેલા છે.
જૈન ધર્મની તમામ પ્રકારની બુકે ને ગ્રંથે બનતાં સુધી આ સભામાંથી જ મળી શકે તેવી ગોઠવણ રાખી છે. તેની એકંદર સંખ્યા ૮૦૦ લગભગ થાય છે અને વાર્ષિક વેચાણ દશહજાર ઉપરાંતનું થાય છે.
“જૈન ધર્મ પ્રકાશ ” અવિચ્છિન્ન ચાલ્યા કરે છે. તેની ગ્રાહક સંખ્યા મેમ્બરો ઉપરાંત હજાર લગભગની છે. દર વર્ષ જૈન પંચાંગ ભેટ અપાય છે અને ઉપરાંત એક બુકની પણ ભટ આપવામાં આવે છે. | મુનિરાજને તેમ જ સંસ્થા વિગેરેને બુકાને ગ્રંથ ભેટ આપવાનું કામ બહુ વધાર્યું છે. પ્રસ્તુત પાંચ વર્ષમાં સુમારે ચાર હજારની કિંમતના પુસ્તકો ખર્ચ ખાતે કિંમત લખીને ભેટ અપાણાં છે. તદુપરાંત ભેટ આપવા માટે સહાય મળવાથી તેમ જ સભા તરફથી છપાવેલી બુકને ગ્રંથે રૂ. ૬૬૧૦ ના ભેટ આપવામાં આવ્યો છે. આટલા ઉપરથી સભા જ્ઞાનદાનનું કામ કેટલું કરે છે તે લક્ષમાં આવી શકે છે.
સં. ૧૯૮૩ ના માહ વદ ૫
શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરી સં. ૧૯૫૯ પછી પ્રસિદ્ધ થયેલા
સંસ્કૃત તથા માગધી ગ્રંથે.
* १-६ श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र. १८ श्री वासुपूज्य चरित्र. मूळ. श्री हेमचंद्राचार्य कृत.
श्री वर्धमान सूरिकृत.पद्यबंध. ७ श्री परिशिष्ट पर्व (स्थविरावळीचरित्र.) * १९ श्री शांतिनाथ चरित्र गद्यबंध. * ८-९ श्री षट् कर्मग्रंथ टीका. विभाग. १-२ * २० श्री पार्श्वनाथ , , * १० द्वात्रिंशत् द्वात्रिंशिका सटीक. * २१ पंचाशक सटीक. * ११ प्रशमरति सटोक.
२२ प्रमेय रत्न कोष ग्रंथ. मूळ. * १२ प्रबोधचिंतामणि मूळ.
* २३ श्री ज्ञानसार (अष्टक सटीक * १३ यशोविजयजी कृत ग्रंथमाला * २४ श्री शांत सुधारस सटीक , (१० ग्रंथोनो संग्रह.)
* २५ श्री अध्यात्मसार सटीक ,, * १४ सिद्धसेन दिवाकर कृत ग्रंथ- * २६ श्री कर्मप्रकृति मलयगिरिजी माळा (त्रण ग्रंथो)
कृत टीका युक्त. * १५ हरिभद्रसूरिकृत ग्रंथमाळा
* २७ , उपाध्यायजीकृत ,, ___ (त्रण ग्रंथो)
२८ पउम चरिय-मागधी १६ विजयचंद्र केवळी चरित्र
* २९ श्री सूक्ष्मार्थ विचार सारोद्धार सटीक. (मागधी गाथाबंध)
* ३० श्री उपदेशमाळा योग शास्त्र मूळ. * १७ योगबिंदु सटीक,
* ३१ श्री जंबूद्वीप संग्रहणी सटीक
Aho! Shrutgyanam