________________
૧૪ ]
जैन साहित्य संशोधक
| વંદ રૂ
*
પૃથ્વીના નાથ જયન્તચંદ્રને પણ ક્ષય કર્યાં; વાર બાંધેલા સહાવદીન સુરત્રાણુને છેાડનાર પૃથ્વીરાજતે અધ્યા; માટે તે દુય છે.” વસ્તુપાલ પાતાને મોકલવાની વિનતી કરે છે. એક લાખ ઉત્તમ ધડેસ્વાર લઈ તે નીકળ્યા. તીજા પ્રયાણે તેણે મહહુલદેવીનું સ્મરણ કર્યું. દેવીએ પ્રત્યક્ષ થઈ વસ્તુપાલને નિલય થવાનું કહ્યુ; અને જણાવ્યું અમુગિરિની દિશાથી યુવા પ્રવેશ કરશે. જ્યારે તેઓ તારા દેશમાં પ્રવેશ કરે ત્યારે તેએથી લધિત થએલા ધાટાના પેાતાના રાજન્યાથી શેષ' કરજે. પછી તે પડાવ નાખતા હશે, તે સમયે સ્થિરચિત્ત થઇ સૈન્ય સાથે વેગથી આક્રમણુ કરજે. જયશ્રી તારા હસ્તકમળમાં જ છે. ” આ સાંભળી પેાતાના સેવક અર્જુ ગિરિના નાયક ધારાવર્ષને કહેવડાવ્યું કે “ મ્લેચ્છ સૈન્ય આયુમાં થને આવે છે. તારે તેમને દાખલ થવા દઈ પછી ઘાટ સુધી લેવા. ” તેણે તેમ કર્યુ અને યવનેા દાખલ થયા. અને જેવા પડાવ નાખે છે કે તુરત જ તેમને કાળ વસ્તુપાળ તેમના ઉપર પડયા. યુદ્ધમાં તેમને હણીને, તેના લાખા માથાથી ગાડાં ભરી ધાળકા આવી મન્ત્રીએ પેાતાના સ્વામીને ખતામાં.” ર
cr
.
જિનહર્ષ ગણુિએ પણ વસ્તુપાલચરિતમાં આ જ પ્રસંગે આ જ પરપરાને
કળબ્યુ કરી મુકી
૧ આ મહેલ દેવી વિષે આજ પ્રબન્ધની શરૂઆતમાં રાજશેખર કહે છે કે મહલ દેવી કાન્યકુબ્જેશ્વરની પુત્રી હતી. તેના પિતાએ પ્રસન્ન થઇ ગૂર્જરભૂમિ તેને ‘કંચૂલિકાપદ ’માં આપી હતી. આનેા દીર્ધકાળ ઉપલેાગ કરી તે મરીને ગૂર્જરદેશની અધિષ્ઠાત્રી દેવી થઈ. જિન`ગણિ પણ આવા જ અહેવાલ આપે છે.
આ મહલ દેવી સિદ્ધરાજની માતા મયણલ્લા ન હેાય? એ રાજમાતા જ અધિષ્ઠાત્રી તરીકે પછીથી ન પૂજાઈ હોય ?
२ एकदा ढिल्लीनगरादेत्य चरपुरुषैः श्रीवस्तुपालो विज्ञप्तः । " देव ढिल्लीतः श्रीमोजदीनसुरत्राणस्य सैन्यं पश्चिमां दिशमुद्दिश्य चलितम् । चत्वारि प्रयाणानि व्यूढं । तस्मात् सावधानैः स्थेयम् । मन्ये अर्बुदमध्ये भूत्वा गुर्जरधरां प्रवेष्टा । " मन्त्रिणा सत्कृत्य ते चरा राणपार्श्व नीताः कथापितः स प्रबन्धः। ततो राणकेनाभाणि । "वस्तुपाल ! म्लेच्छैर्गर्दभ [भि]ल्लो गर्दभीविद्यासिद्धोऽप्यभिभूतः । नित्यसूर्यबिम्बनिर्यत्तुरङ्गमकृतराजपाटीक : शिलादित्योऽपि पीडितः । सप्तशतयोजनभूनाथो जयन्तचन्द्रोऽपि क्षयं नीतः । विंशतिवारबद्ध सहावदीन सुरत्राणमोक्ता पृथिवीराजोऽपि बद्ध: । તસ્માત્ ટુર્નયા અમી । જિં તોડઽસ ? ....
सा..... उवाच "वत्सक मा भैषीः । अर्बुदगरिदिशा यवनाः प्रवेक्ष्यन्ति । तब देशं यदाऽमी प्रविशन्ति तदैव तल्लडूघिता घण्टिका: स्वराजन्यै रोषयेथाः । तेऽथ यत्रावासान् गृह्णन्ति तत्र स्थिर - चित्तः ससैन्यो युद्धाय सरभसं ढौकेथाः । जयश्रीस्तव करपंकज एव" । इदं श्रुत्वा धारावर्षीय .... अर्बुदगिरिनायकाय स्वसेवकाय नरान् प्रैषयत् ।
एवं तान् हत्वा तच्छीषलक्षैः शकटानि भृत्वा
धवलक्कमेत्य मन्त्री स्वस्वामिनं प्रत्यदर्शयत् ।
....
Aho ! Shrutgyanam
...
ચતુર્વિજ્ઞતિ પ્રબંધ પૃ. ૧૨૪-૨૫.