________________
छैन साहित्यसंशोधक
'पुरिसा ! सच्चमेव समाभिजाणाहि । सच्चस्साणाए उवट्ठिए मेहावी मारं तरइ ।' “ gii બાળરૂ તે સર્વે નાળ; જે દવં નારૂ છે gm નાળ' હિદું, , મર્ય, વિજયં, નં gી પરિજ્ઞિરૂ !”
–નિથિ કવર–
खंड ३]
महावीरनिर्वाण संवत् २४५३-आषाढ
[વાં
૨
महोपाध्याय श्री यशोविजयगणि लिखित
फलाफल विषयक प्रश्नपत्र આ પૃષ્ઠની બાજુમાં જે પત્રની પ્રતિકૃતિ છે તે મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયગણિના સ્વહસ્ત લિખિત જાઢgછી વિષયક એક પ્રશ્નપત્રક છે. આ પત્ર, ભાવનગર નિવાસી સાહિત્યરસિક શેઠશ્રી પ્રેમચંદ રતનજી વીરજીના ગૃહપુસ્તકાલયમાં છે. પ્રથમ તે આ પત્રક પૃચ્છાવિષયક હોવાથી એ વિષયના જ્ઞાતાઓની દષ્ટિએ આમયે અપૂર્વ છે, અને વળી તેમાં શ્રીમદયશોવિજયજી જેવા મહાપુરુષના સ્વહસ્તાક્ષરે લખાએલ હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધુ કહી શકાય.
આ પ્રશ્નપત્રકમાં ૪ ચક્રઃ બનાવેલાં છે અને તે દરેકમાં ૬-૬ કાષ્ઠક મુકેલા છે. બધા મળીને ૨૪ કેક થાય છે અને તે ૨૪ તીર્થકરના નામથી અંકિત છે. દરેક તીર્થકરના નામ ઉપર ૬-૬ પ્રશ્ન ગોઠવ્યા છે. પ્રશ્ન કેમ કાઢવા અને તેનું ફળાફળ કેમ જાણવું એ સ્વયં લેખક મહાપુરુષે પોતાની ભાષામાં પોતાના હાથે જ લખી રાખેલું છે. જિજ્ઞાસુ પુરુષ આમાંથી પિતાને ઈષ્ટ જ્ઞાન, જરાક ઉંડાણથી મનન કરશે તો તે પિતાની મેળે જ મેળવી શકે તેમ છે તેથી આ વિષે વધારે સફેટ કરવાનું અમે ઈષ્ટ ગયું નથી. - આ એક અપૂર્વ અને અપ્રાપ્ય એવી પૂજનીય અને દર્શનીય પ્રતિકૃતિ છે. એ પત્ર પ્રકટ કરવા માટે શેઠશ્રી પ્રેમચંદભાઈએ જે સહદયતા બતાવી છે તે બદલ અમારા વાચકો તરફથી અમે તે બંધુ પ્રતિ આભાર પ્રદર્શિત કરીએ છીએ.
Aho! Shrutgyanam