________________
અTM ]
न्यायावतार सूत्र
[ ૨૩
છે. આચાર્ય કુંદકુંદ પેાતાના દાર્શનિક વિચારાને માત્ર પ્રાકૃતમાં ગુંથે છે ત્યારે સિદ્ધસેન દિવાકર પેાતાના દાર્શનિક વિચારો વર્ણવવા સંસ્કૃત પ્રાકૃત બન્ને ભાષાને આશ્રય છે. પ્રાકૃતમાં સંમતિપ્રકરણ લખે છે અને સંસ્કૃતમાં ખીજી બત્રિસીએ ઉપરાંત ન્યાયાવતાર લખે છે. તર્કગ્રન્થ રચવા માટે અન્ને ભાષાની દિવાકરછની પસંદગી એ ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે.
(૨) ભારતીય દર્શનસાહિત્યમાં રચનાશૈલીના અનેક યુગેા છે. સૂત્રયુગ, ભાષ્યયુગ, વાર્તિકયુગ અને ટીકાયુગ. એ યુગે ગદ્યના થયા. આયુગ, અનુષ્ટુપ્પુગ અને વિવેધયુગ એમ પદ્યના પણ ત્રણ યુગ છે. ઇશ્વરકૃષ્ણની કારિકા એ વાદેકદર્શન સાહિત્યમાં આર્યયુગની પ્રથમકૃતિ. નાર્ગાજીનની માધ્યમિકકારિકા એ ભદ્દ સંસ્કૃત દર્શનસાહિત્યની પ્રથમ અનુષ્ટુકૃતિ. વાચક ઉમાસ્વાતિની પદ્યકૃતિઓ જૈન દર્શનસાહિત્યમાં આય્યયુગની પ્રથમકૃતિ છે. આચાર્ય કુંદકુંદની પ્રાકૃત કૃતિએ જૈનસાહિત્યમાં પ્રથમથી જ રૂઢ ચએલ ગાથા છંદના નમુના છે. સંમતિતર્કના મૂળ માટે પસંદ કરાએલ ગાથાછંદ એ તે જૈનસાહિત્યના પ્રથમથી જ રૂઢ છંદ છે. પણ બત્રીસીએમાં પસંદ કરાયેલ અનુષ્ટુપ, ઉપજાતિ, વસંતતિલકા, પૃથ્વી આદિ વિવિધ છંદે એ સંસ્કૃત દાર્શનિક જૈન સાહિત્યમાં સર્વ પ્રથમ છે. ન્યાયાવતાર માટે અનુષ્ટુપ્ છંદની પસંઠગી એ પણ સમન્તભદ્રની આપ્તનીમાંસાના અનુષ્ટુપ્ છંદની પેઠે જૈન ન્યાયસાહિત્યમાં ધ્યાન ખેંચનારી બાબત છે.
(૩) વિદ્રાનામાં નામકરણના ખાસ યુગે પ્રવર્તે છે. ક્યારેક ક્રાઇ વિશિષ્ટ કૃતિને લીધે તેનું અમુક નામ સવિશેષ વિદ્વપ્રિય અને લોકપ્રિય થયું એટલે અમુક વખત સુધી એ નામનું અનુકરણ ખડુ થવા લાગે છે અને તેથી તે નામના યુગ વપ્રતે છે. ગીતા એ નામ લોકપ્રિય થતાં અનેક વિદ્રાનાએ ગીતા નામ આપી અનેક કૃતિઓ રચી. દર્શન સાહિત્યમાં વાર્તિક, બિંદુ, સમુચ્ચય, મુખ આદિ પદે અંતમાં હાય એવા અનેક નામેાના યુગા પ્રવર્તેલા છે. જેમકે પ્રમાણવાર્તિક, મીમાંસા શ્લોકવાર્તિક, ન્યાયવાર્તિક, તત્ત્વાર્થ રાવાર્તિક, તત્ત્વાર્થ શ્લોક વાર્તિક આદિ. હેતુ બિન્દુ, ન્યાયબિન્દુ, તત્ત્વબિંદુ, યાગબિન્દુ, ધર્મબિન્દુ આદિ. શિક્ષા સમુચ્ચય, પ્રમાણુ સમુચ્ચય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, યોગદૃષ્ટિ સમુચ્ચય આદિ હેતુમુખ, પરીક્ષામુખ આદિ.
ન્યાયાવતાર, ન્યાયપ્રવેશ, ન્યાયબિંદુ, ન્યાયસાર જેવાં નામેા એ એવા કાઈ ખાસ યુગનું જ પિરણામ છે. ન્યાયપ્રવેશના કર્તા બૌધ વિદ્વાન દિગ્દાગ અને ન્યાયાવતારના કર્તા સિદ્ધસેનના પૌર્વાપર્ય વિષે નિશ્ચિતપણે અત્યારે કંઈ પણ કહેવું તે કઠિન છે છતાં ઘણા કારણસર એવી કલ્પના થઇ આવે છે કે એ એ ગ્રંથામાંથી કાઇ-એકમાં બીજાના અનુકરણની છાયા અવશ્ય છે.
પરિભાષાઓ, મતિવશેષનું સમર્થન કે નિરાકરણ, તેમ જ એ બધામાં અમુક દષ્ટિબિન્દુ; આટલી બાબતે ગ્રંથના અત્યંતર સ્વરૂપમાં પ્રધાન હેાય છે. તેથી એ ખાખતા લઇ ઇતર ગ્રન્થા સાથે ન્યાયાવતારની તુલના કરવામાં એવડા લાભ છે એમ ધારી અહિં એવી તુલના કરવી ધારી છે.
મ્યાયાવતારના મુખ્ય વિષય જૈન દૃષ્ટિએ પ્રમાણેાનું નિરૂપણુ કરવું એ છે. એમાં આગમપ્રસિદ્ઘ જ્ઞાનના પાંચ પ્રકારો પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાનાદિ ચાર પ્રકારનું વણૅન નથી. પણ આગમામાં ઊખિત અને તત્ત્વાર્થ સૂત્રમાં ખાસ સ્થાન પામેલ પ્રત્યક્ષ અને પરાક્ષ એવા બે પ્રકારનાં પ્રમાણનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
મ્યામાવતારમાં માણુ મામ્પતી અને તેના બંદાના વ્યાખ્યા એટલા બધી વિચારપૂર્વક બંધાએલી
Aho ! Shrutgyanam