________________
न्यायावतार सूत्र
[ ૨૨૧
E
અનુમાનને જ પરાર્થ કહેવામાં આવ્યું છે; પ્રત્યક્ષને નહિં. દિગંબરાચાર્ય પૂજ્યપાદ અને ભકારક અકલંક પોતપોતાની તસ્વાર્થ ઉપરની વ્યાખ્યામાં શ્રુતજ્ઞાનને પરાર્થ અને શ્રી સિવાયના બીજાં બધાં જ્ઞાનેને સ્વાર્થરૂપે વર્ણવે છે. માણિકાનંદી વગેરે બધા દિગં મરચા પાપોતાના ગ્રંથમાં અનુમાનને જ પરાર્થ કહે છે. પ્રત્યક્ષને કઈ વૈદિક, બૌદ્ધ કે દિગંબર તાર્કિકે પરાર્થ કર્યું નથી. પ્રત્યક્ષને પરાર્થ કહી અનુમાન અને પ્રત્યક્ષ બન્નેનું પરાર્થપણું સ્થાપન કરવાનો પ્રથમ પ્રયત્ન ન્યાયાવતારમાં જ દેખાય છે, જેને પાછળથી પ્રમાણાતત્ત્વ લોકાલંકારમાં સ્થાન મળ્યું છે. અનુમાનને પરાર્થ માનવામાં જે યુક્તિ છે તે યુક્તિ પ્રત્યક્ષમાં પણ લાગુ પડે છે. તે પછી તેને પરાર્થ શા માટે ન માનવું; એવા આશયથી તાકિ સમક્ષ પ્રત્યક્ષનું પરાર્થપણું સ્થાપન કરવાને પ્રથમ પ્રયત્ન એ સિદ્ધસેનની બલવ પ્રતિમાના સ્વાતંત્ર્યનું સૂચન કરે છે. પરાર્થ અનુમાનનું સ્વરૂપ બતાવતાં દિવાકરે જે વાક્ય સારવવનાન્યું છે તે વાક્ય ન્યાયપ્રવેશના સૂત્રમાં પણ તર અક્ષrવિવારનાનિ સાપનનું આ રૂપમાં મળી આવે છે પણ ન્યાયબિંદુમાં આ કંઈ ઉલ્લે દેખાતો નથી.
ન્યાયપ્રવેશમાં સાધન (પરાર્થનુમાન) દૂષણ, સાધનાભાસ, દૂષણભાસ, પ્રત્યક્ષ, અનુમાન, પ્રત્યક્ષાભાસ અને અનુમાનાભાસ-એ આઠ વિષયોનું નિરૂપણ છે. પરંતુ તેમાં મુખ્ય ભાગ તે પ્રથમના ચાર વિષયોથી જ રોકાએલો છે. ન્યાયાવતારમાં ઉક્ત આઠમાંથી પ્રત્યક્ષાભાસ અને અનુમાનાભાસ સિવાયના બાકીના છએ વિષયનું નિરૂપણ કરેલું છે. પણ તેમાં મુખ્યપણે સાધન, દૂષણ, સાધનાભાસ અને દૂષણભાસ એ ચાર વિષે જ વર્ણવાએલા છે. ગૌતમના ન્યાયસૂત્રોમાં અન્ય વસ્તુનું વર્ણન હોવા છતાં પણ જેમ પરાર્થનુમાન (ન્યાય)ને લગતા પદાર્થોનું જ વર્ણન મુખ્ય છે. અને એ સૂત્રોમાં વર્ણવાએલાં સોળ પદાર્થોમાં ઘણું પદાર્થો તો માત્ર ન્યાયને જ લગતા છે; તેમ ન્યાયાવતાર, ન્યાયપ્રવેશ અને
ન્યાયબિંદુમાં બીજું વર્ણન તે માત્ર પ્રાસંગિક છે; અને સાધન કે પદાર્થનુમાનને લગતી બાબતનું વર્ણન જ મુખ્ય છે. તેથી એ ગ્રંથનું નામકરણ જે પ્રારંભમાં ન્યાયશબ્દ વડે રાખવામાં આવ્યું છે તે બાપાન થરાદ મવતિ એ નિયમને યાદ કરાવે છે. | પરાર્થનુમાનમાં પક્ષને પ્રયોગ કરવો જ જોઈએ. એવું સમર્થન ન્યાયાવતારમાં કરવામાં આવ્યું છે જે ખાસ ધ્યાન ખેંચે છે. વૈદિક વિદ્વાનોમાં તો પક્ષને પ્રયોગ કરવા વિષે બે મત છે જ નહિં. તેથી કયા પ્રતિવાદી સામે ન્યાયાવતારનું આ સમર્થ હશે એ પ્રશ્ન થાય છે. વિચાર કરતાં જણાય છે કે એ સમર્થન કઈ બૌદ્ધ તાર્કિક સામે કરાએલું છે. જો કે ન્યાયબિંદુમાં ધર્મકીર્તિ સ્પષ્ટ કહે છે કે “પક્ષના પ્રયોગ વિના પણ ચાલે’–અર્થાત તે આવશ્યક નથી. પણ એ મત ધર્મકીર્તિનો પોતાને છે કે બૌદ્ધ તકે પરંપરામાં પૂર્વવત વિદ્વાનોએ સ૮ કરેલ એ મતની ન્યાયબિંદુમાં ધર્મકીર્તિએ માત્ર નેધ કરી છે; એને નિર્ણય કરવો કઠણ છે. પણ જે સિદસેત કે ઈપણ રીતે ધમકીર્તિના પૂર્વવત નિશ્ચિત થાય તે જરૂર એમ કહી શકાય કે સિદ્ધસેને તાજેજે ૪ વાગ: અર્થાત “અનુમાન વાકયમાં પક્ષને પ્રયોગ કરવો જોઈએ એમ કહી કરેલું પક્ષનું સમર્થત ધર્મતીર્તના પૂર્વવત કઈ બોદ્ધ વિદ્વાન સામે હેવું જોઈએ. બૌદ્ધ પ્રતિવાદી સામે સિંધસેને કરેલું આ પક્ષોગનું સમર્થન પાછળના જૈનાચાર્યોએ પોતાના તર્ક ગ્રંથમાં લીધેલું છે એ સમર્થન કરતાં, દિવાકરે જે ધાતુક્કનો દાખલો આપ્યો છે તે ઉપમાદ્વારા વક્તવ્યને સ્પષ્ટ કરવાની તેઓની કુશળતા સૂચવે છે.
પક્ષનું સ્વરૂપ બતાવતાં ન્યાયાવતારમાં જે “કાનિર ' એવું પદ વાપરેલું છે તે. ન્યાયબિંદુના પ્રત્યક્ષ લક્ષણમાં વપરાએલ “નિર ’ પદ સાથે તદ્દન સાદય ધરાવે છે. જ્યારે ન્યાયપ્રવેશના પ્રત્યક્ષ લાગુમાં વપરાએલ “સ્વભાવિહતર એ પદ સાથે માત્ર અર્થતઃ સામ્ય ,
Aho I Shrutgyanam