________________
? ૪૨ ]
जैन साहित्य संशोधक
| વર્
૯. કેવળજ્ઞાન-પારમાર્થિક પ્રત્યક્ષનાં સુખ અને ઉપેક્ષા એવાં બે વ્યહિત ફળા છે. કારણ કે એ જ્ઞાન પ્રકટત્યા બાદ તુરત તે! અજ્ઞાન દૂર થાય છે. અને ત્યારબાદ પરમ આહ્લાદરૂપ સહજ સુખ ઉદ્ભવે છે, તેમ જ રાગદ્વેષ ન હોવાથી માધ્યસ્થ્યરૂપ ઉપેક્ષા પણ આવે છે. કેવળજ્ઞાન સિવાયનાં ખીજા જ્ઞાને ઉત્પન્ન થતાં વેંત જ પાતપેાતાના વિષયનું અજ્ઞાન । દૂર કરે છે પણ તે જ્ઞાનેાની સાથે રાગદ્વેષને સંબંધ હાવાથી પેાતાના વિષય પૂરતું અજ્ઞાન દૂર થયા બાદ કાં તે રાગને લીધે તે વિષયને મેળવવાની અને કાં તે દ્વેષને લીધે વિષયને યાગવાની બુદ્ધિ જન્મે છે. આ કારણથી કેવળજ્ઞાન સિવાયના નાનાનાં વ્યહિત ફળરૂપે ઉપાદાન બુદ્ધિ કે હાનબુદ્ધિને કહેવામાં આવી છે. પ્રમાણ અને નયના વિષયને વિવેક—
अनेकान्तात्मकं वस्तु गोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टाऽर्थो नयस्य विषयो मतः ।। २९ ॥
અનેક ધર્માંત્મક વસ્તુ એ સર્વાંસવેદનને-પ્રમાણને વિષય મનાય છે અને એક દેશ-અશસહિત વસ્તુ એ નયના વિષય મનાય છે.
૫. પ્રમાણુતા વિષય થનારી વસ્તુઓ કરતાં નયના વિષય થનારી વસ્તુ શું તદ્દન જૂદી હૈય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જૂદે જૂદા બતાવી શકાય ?
ઉ. ના. એકબીજાથી જૂદા એવા વસ્તુએના કાઈ એ વિભાગ નથી કે જેમાંથી એક વિભાગ પ્રમાણના વિષય અને અને ખીજો વિભાગ નયન વિષય અને.
પ્ર. જો પ્રમાણ અને નયના વિષય થનાર વસ્તુ એક જ હોય તે પછી બન્નેને વિષયભેદ કેવી રીતે ?
ઉ. વસ્તુ ભલે એક જ હાય પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતાદ્વારા અર્થાત્ અમુક વિશેષધર્માની પ્રધાનતા છતાં અખંડિતપણે ભાસે છે ત્યારે તે અનેકધર્માત્માવિષય કહેવાય છે. પરંતુ જ્ યારે તે જ વસ્તુમાંથી કાઈ એક અંશ છૂટા પડી પ્રધાનપણે ભાસે છે ત્યારે તે એક-અંશ-વિશિષ્ટ-વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કાઈ એક ધેડે આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ તેની વિશેષતાએ પ્રધાનપણે ભાસે છે; પણ તે વખતે એ વિશેષતાઓની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અવિશેષતા સહિત સમગ્ર ઘેાડે જ ચાક્ષુષજ્ઞાનના વિષય બને છે. તે વખતે કાંઇ તેની અમુક વિશેષતાઓ! બીજી વિશેષતાઓ કરતાં છૂટી પડી ભાસતી નથી કે ઘેાડારૂપ અખંડ પદાર્થમાંથી આકાર આદિ તેની વિશેષતાએ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખા ઘોડા જ અખંડિતપણે આંખને વિષય અને છે. એ જ પ્રમાણના વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થએલ એ ધેડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્રારા કરાવવું હોય ત્યારે તે ઘેાડાની અમુક વિશેષતાઓ ખીજી વિશેષતા કરતાં અહિદ્રારા છૂટી પાડી વક્તા કહે છે કે-આ ધાડા લાલ છે, ઉંચા છે કે અમુક આકારને! છે. તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનક્રિયામાં ધાડા ભાસમાન છતાં તે માત્ર ગૌણ હેાય છે, અને તેની વિશેષતાએ જે ખીજી વિશેષતા કરતાં જુદી પાડી કહેવામાં આવે છે, તે જ મુખ્ય હાય છે. તેથી જ એ વખતે જ્ઞાનના વિષય ખનતે, વાડા અમુક અંશવિશિષ્ટ વિષય બને છે એ જ નયના વિષય થવાની રીત છે.
આ વક્તવ્યને બીજા શબ્દોમાં-ટૂંકમાં એ રીતે પણ કહી શકાય કે-ભાનમાં અમુક વિશેષતાઓની પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસમાન થાય ત્યારે તે પ્રમાણને
Aho! Shrutgyanam