________________
{{ ]
પરાર્થાંનુમાન પ્રમાણનું સ્વરૂપ
साध्याविनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ १३ ॥ જે વાક્ય સાધ્યવ્યાપ્ત હેતુનુ· પ્રતિપાદક હાય તે પરા પક્ષ આદિના કથન રૂપ છે.
न्यायावतार सूत्र
[ ૧૩૧
અનુમાન છે. એ પારાથૅનુમાન
પ્ર. હેતુપ્રતિપાદક વચનને પરાર્થાનુમાન કહેા છે! અને વળી સાથે જ એ પરાર્થાનુમાનને પક્ષ આદિના કથનરૂપ કહેા છે! તેમાં શું વિરેધ નથી ?
ઉ. ના. શ્રોતા વ્યુત્પન્ન નિષ્ણાત યા તજજ્ઞ હોય તે માત્ર હેતુને પ્રયાગ સાંભળીને જ અનુમાન કરી લે છે. બીજા અવયવાના પ્રયાગની તેને અપેક્ષા નથી રહેતી. એ દૃષ્ટિથી હેતુપ્રતિપાદક વચનને પ્રથમ પરાર્થોનુમાન કહ્યું છે. પણ દરેક બ્રેાતા કાંઇ સરખી યાગ્યતાવાળા નથી હોતા; તેથી કોઇને માટે પક્ષપ્રયેળ, કાછને માટે દૃષ્ટાંતપ્રયાગ, કાને માટે ઉપનય, અને કેને માટે નિગમનને પ્રયાણ પણુ કરવા પડે છે. તેથી જ પક્ષઆદિના મેધક વાકયને પણ પરાર્થાનુમાન કહેલ છે. પક્ષનું સ્વરૂપ અને તેના પ્રયાગનું સમન—
साध्याभ्युपगमः पक्षः प्रत्यक्षाद्यनिराकृतः । तत्मयोगोऽत्र कर्त्तव्यो हेतोर्गोचरदीपकः ॥ १४॥ अन्यथा वाद्यभिप्रेत हेतु गोचर मोहिनः । प्रत्याय्यस्य भवेद्धेतुर्विरुद्धारे किती यथा ॥ १५ ॥ धानुष्कगुणसम्प्रेक्षिजनस्य परिविध्यतः । धानुष्कस्य बिना लक्ष्य निर्देशने गुणतरौ ॥ १६ ॥
પ્રત્યક્ષ આદિ અર્થાત પ્રત્યક્ષ, અનુમાન, સ્વવચન, અને લેક વડે અખાષિત એવા જે સાધ્યના સ્વીકાર–પ્રતિજ્ઞા તે પક્ષ. તેના અહિં પરાથૅનુમાન પ્રસંગે પ્રયોગ કરવા જોઇએ. કારણ કે તે પક્ષ જ હેતુના વિષયના પ્રદર્શક બને છે.
પક્ષના પ્રત્યેાગ કરવામાં ન આવે તે વાદીને ઈષ્ટ એવા હેતુના સ્થળ વિષે, મેહુ પામનાર શ્રેાતાને હેતુ વિષે, વિાધની શંકા થાય. જેમ નિશાન ચાક્કસ નક્કી કર્યાં સિવાય તીર ફૂંકનાર બાણાવળીના જે ગુણુ કે દોષ તે બાણાવળીના ગુણપ્રેક્ષક તટસ્થ માણુસને વિપરીત પણ ભાસે.
પ્ર. વાદિએ સ્વીકારેલું સાધ્ય પ્રત્યક્ષ અનુમાનાદિથી અબાધિત હોવું જોઇએ એમ કહ્યું, પણ બાધિત હાય તે! શું થાય ?
ઉ. બાધિત હોય તેના પક્ષ નહિ પણ પક્ષાભાસ કહેવાય.
પ્ર. એ વાત ઉદાહરણા આપી સ્પષ્ટ કરે. ઉ. સ્પષ્ટીકરણ એકવીસમા બ્લેકમાં આવવાનું છે. પ્ર. શું પરાર્થોનુમાનમાં સર્વત્ર પક્ષને પ્રયાગ આવશ્યક છે ?
Aho ! Shrutgyanam
ઉ. ના. જે પ્રતિવાદીને બીજી કાઈ રીતે પક્ષનું ભાન ન જ થયું હોય તેને માટે પક્ષના પ્રયાગ આવશ્યક છે. કારણ કે તેવા પ્રતિવાદી પક્ષ જાણ્યા વિના હેતુના સ્થળને નિર્ણય કરી શકતા ન હેાવાથી