________________
રંગ
]
पवन दूतनो कर्ता घोयी
[ ૧૦૨
દીધું. એટલે ભયભીત થઈ જ્યકેશી અને વિષ્ણુવર્ધન રણભૂમિ મૂકી ભાગ્યા. પરાક્રમી પિડિ પૂઢ થયો. તેણે ભાગતા શત્રને વાહડિની ઘાંટીએ પકડી પાડયા. સંકળામણમાં આવેલે હેયશલ રાજા ગજદળ મૂકી નાઠે અને ધારસમુદ્રમાં જઈ ભેરાયા. મિડિએ આવી હેયશલની રાજધાનીને ઘેરો ઘાલ્યો. અંતરાયલ રાજા ગભરામણનો માર્યો નાસી છૂટયો. સેંક સેનાપતિએ એને પીછો જારી રાખ્યો. તે વેલૂર નગર પહે, ત્યાં તો હેયશલ ઘાટની પહાડીમાં પેસી ગયે. એટલે કુંતલને સામત જબરી લૂંટ લઈ લ્યાણ નગર પાછો વળ્યો.૨૪ યાદવંશી હેયલને વિક્રમાંકદેવના સમયની લડાઈમાં એ વિજય ન મળે, અને આહવમલના સમયની ચડાઈમાં એ ન મળે.
સાળ પક્ષના વિગ્રહમાં સાહસિક કુમાર લક્ષ્મણુસેને ભાગ લીધે હશે અને પરાક્રમનાં પગરણ માંડયાં હશે." બાકરગંજના લેખમાં કેશવસેન એના પિતા લક્ષ્મણનનાં યોગાન ગાય છે, ત્યાં કહે છે, કે દક્ષિણ સમુદ્રના કાંઠાના પ્રદેશમાં જ્યાં ગદાધર શ્રીકૃષ્ણ અને મુશળધર બલરામ વાસ કરીને રહ્યા છે, ત્યાં લક્ષમણુસેનના પ્રથમ પરાક્રમને કીર્તિસ્તંભ છે. એનું અધિકાન હું કુંતલ દે. શના કિસાડ વિભાગનું કિસબળ ગામ માનું છું.ર૭ એમાં વસુદેવના પુત્રોનાં શિલ્પકળાના આદભૂત મંદિરે હેવાનું વાંચિયે છિયે. એ વિભાગ સંદ્રક સામત મિડિના અધિકારમાં હતો. ત્યાં એણે હારસમુદ્રના રાજા ઉપર મળેલી છત કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, અને તેમાં તલના ભાણેજનાં પરાક્રમનાં વખાણ કર્યા હશે. લમણુસેનના મુવાનિયન આરંભ કુંતલ અને ઠારસમુદ્ર વચ્ચેના વિગ્રહથી થાય છે. તમાં બાળરાજાએ ફિનાથ ક્ષિતીરો ને જીત્યાને ઉલ્લેખ છે.૨૮ તે વિષષ્યવધન, જયકેશી, ચટ અને કુલશેખરને ઉદ્દેશીને કરેલું લાગે છે. જયકેશીને સમય ઇ. સ. ૧૧૩૮-૩૯ આપે છે. વિષ્ણુવર્ધનના પક્ષમાં એની હાજરીથી કુંતલ અને દ્વારસમુદ્ર વચ્ચેના વિગ્રહને સમય પણ ઉપર કહ્યા પ્રમાણે આવે છે.
અહીં કરેલી ગણતરી ખરી માનતાં યત ઈ. સ. ૧૧૪૦ પછી તરતમાં રચાયું કરે છે, વિગ્રહાતર તેડવા આવેલા બંગાળના દરબારી મંડળ સાથે વિજયી કમાર પિતા અને પિતામહનું અભિનંદન મેળવવા ઉત્તરાપથ પાછો ફર્યો હશે. વલાલસેને અને વિજ્યસેને જ નહિ પણ સમસ્ત વંગદેશે તેને વધાવી લીધો હશે. કુશળ પાછો આવેલા કુંવરને નવદીપની જાગીર સોંપાઈ હશે અને એ રીતે સાવકાપણાનો ખટરાગ દૂર થયો હશે. દક્ષિણપથનાં દક્ષિણનાં રાજયો ઉપરના વિજયના સંભારણામાં નવદીપ વિજયપુર નામ પામ્યું હશે. એ નામથી જ નહૂતમાં બાળરાજા લક્ષ્મણસેનના પાટનગરને નિર્દેશ છે. નવું નામ પાછળથી ભૂલાઈ ગયું. તેને લીધે વિજયપુર ક્યું અને ક્યાં આવ્યું તે વિશે શેધમાં મતભેદ ઊભો થયો છે. કેટલાક પૌરાતિનિકે કહે છે કે રાજશાહી
૨૪ કતલ અને ઠારસમુદ્ર વચ્ચેના આ વિગ્રહની હકીકત નરેગલ અને પટ્ટલકડના કન્નડ લેખોના અંગ્રેજી ભાષાંતરમાંથી મેં તારવી કાઢી છે. જુઓ. J. B. B. R. A. S. XI. pp. 244-45, 269-70.
૨૫ જુઓ J. A. S. H. VII. pp. 40–50.
૨૬ જુઓ લૅક ૧૩, રેચાય રક્િષાપરિયા . . રોજ x x x x x x નાથાભાઇ કથથરિ .
ર૭ જુઓ J. B. B. R. A. S. XI માંના કન્નડ લેખે. ૨૮ જુઓ ટિપ્પણી ૧૭. ૨૯ જુઓ ટિપ્પણી ર૭ માં કહેલા કન્નડ લેખ. ૩૦ જુઓ ચિતાહરણ ચક્રવતીનું પવનt Introduction pp 25-26.
Aho! Shrutgyanam