________________
* ૨ ]
पवन दूतनो कर्ता धोयी
[ ૧૬
તેમાં બહુ વચનને પ્રયાગ છે, તેથી એ પ્રબંધ ત્રણ અથવા તેથી વધારે હાવા સંભવે છે. ૧૪ આ પ્રતીતિની પુષ્ટિ તુિિમૃતમાં ઊતારેલા ઓગણીસ શ્લેાક પૈકી વિશ્રાઽસ્તેય, ચત્ર સત્ર, પશ્ચાત્યુદ્ધિ, અને દ્યૂતચી॰ એ પ્રતીકના લેાકથી કઇંક દરજ્જે થાય છે.૧૫ પહેલામાં જલક્રીડાનું, બીજામાં રાત્રિના ગાઢ અંધકારનું, ત્રીજામાં ઝાડ થઇ સવા ને બાવરા બનાવતા અશ્વનુ અને ચેાથામાં ભી'જાતી દેશવાળા ખ'ખેરી, પગથી વહેણુ ડખાળી, નદીનું પાણી પતા ઘેાડાનું વર્ણન છે. એ સ્ત્રગ્ધરા, ચાહતા, વસંતતિલકા અને સુંદરીવૃત્ત એક અથવા ભિન્ન મહાકાવ્યના અંશ હાય એમ દૃષ્ટિપાતે પણ પરખાઇ માવે છે. આ પ્રશ્નધાના નાશથી ાયીઅ મૂકેલી સાહિત્ય સમૃદ્ધિના મોટા ભાગના નાય થયા છે.
ચેલું દૂતકાવ્ય વૈદર્ભી રીતિમાં રચેલ છે.૧૬ એના નાયક અગાળને લક્ષ્મણુસેન છે, તે દક્ષિણમાં વિષય કરતા કરતા ઠેઠ મલયાબળ સુધી પ્હાચી જાય છે. તે પર્વત ઉપર રહેનારા એક ગધની પુત્રી કુવલયવતી લક્ષ્મણુસેનના અદ્ભુત રૂપ અને પરાક્રમથી માહિત થાય છે. સેનરાજ ચંદનવૃક્ષના પ્રદેશમાં કીર્તિના સુવાસ મૂકી વળી જાય છે. તેના વિરહથી ગંધ કન્યા પૂરી મરે છે. એવે બેસતી વસંતઋતુએ પવનને સેનરાજાની રાજધાની તરફ પ્રસ્થાન કરતા જોઇ કુવલયવતી તેને વિજયપુર જઇ એની વિરહદશા નિવેદન કરવા વીનવે છે. એ પવનને માર્ગ આંકી બતાવે છે તેમાં અનુક્રમે પાંચદેશનુ ઉરગપુર, રામસેતુ, ચેાલરાજ્યની કાંચીપુરી, કાવેરીના ઉપલાણુના પ્રદેશ, આંધ્રદે શા માલ્યવાન પ°ત, પંચાય્સર સરોવર, સમુદ્રતટની કલિંગનગરી, વિજ્યાચલમાંથી નિકળતી નર્માંદા, યયાતિનગર અને છેવટ સુદ્ઘર્દેશન વિજયપુર આવે છે.
૧૪ એ આખા શ્લોક નીચે મુજબ છેઃ——
कीर्तिर्लब्धा सदसि विदुषां शीलिताः क्षोणिपाला वासंदर्भाः कतिचिदमृतस्यन्दिनो निर्मिताश्च । तीरे संप्रत्यमरसरितः क्वापि शैलोपकण्ठे
ब्रह्माभ्यासे प्रयतमनला नेतुमीहे दिनानि ॥
અહીં પહેલા ચરણમાં ઉપલબ્ધ પાઠ પીત્તજજ્ઞોબિવાજા છે. તે બંધ ન મેઠાથી મે શીજિતાઃ ઓળીપાછા એવા નવા પાઠ કલ્પ્યા છે.
૧૫ આખા શ્લોક અનુક્રમે નીચે મુજબ છે:
बिभ्राणास्तोrai वसनमरसनादामनि श्रोणिभारे
दूरादन्योन्यसाचिस्मितचतुरसखी कामिभिर्वीक्ष्यमाणाः । उत्तेरुस्तीरलेखां विपुलकमलिनीपत्रमीषवी लक्षा
वक्षोजाग्रेषु कृत्वा हरिण शिशुदृशो वीतचीनांशुकेषु ॥ यत्र तत्र रतिसज्जबन्धकीप्रीतये मदनशासनादिव । नीलकान्तपटतामुपाययौ सूचिभेद्यं निबिडं निशातमः ॥ पश्चात् खुरद्वितयखण्डित भूमिभागमूर्वीकृताप्रचरणद्वयमुग्रहेषम् । मूर्षावगाहनविहस्तनिजाश्ववार माराजनः परिजहार खलं तुरङ्गमम् ।। कृतशीकरवृष्टिकेशरैर स कृत्स्कन्धमबन्धुरं धुवन् । अपिषचरणाग्रताडितं तुरङ्गः पङ्किलमापगापयः ॥ ૧૬ જુઓ ટિપ્પણી ૧૦ માના શ્લાકના પહેલા ચરણના ઉત્તરખડ,
Aho ! Shrutgyanam